KKR vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 2 વિકેટથી હરાવ્યું

KKR vs CSK Live: કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. કોલકાતા આ મેચ જીતીને ટોપ 4 માં સ્થાન મેળવવા માંગશે.

gujarati.abplive.comLast Updated: 07 May 2025 11:31 PM

બ્રેકગ્રાઉન્ડ

Kolkata Knight Riders vs Chennai Super Kings Match Live Update: આજે IPL 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ છે. આ મેચ KKR ના હોમ ગ્રાઉન્ડ...More

ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 2 વિકેટથી હરાવ્યું

KKR vs CSK Match Highlights IPL 2025 Match 57:  ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 2 વિકેટથી હરાવ્યું. પ્લેઓફની દૃષ્ટિએ KKR માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આ મેચમાં, KKR એ પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવ્યા, જેના જવાબમાં CSK એ છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં 2 વિકેટ બાકી રાખીને મેચ જીતી લીધી. આ મેચમાં એમએસ ધોની 17 રન બનાવીને અણનમ પાછો ફર્યો.