શોધખોળ કરો

T20 World Cup 2026: 24 કલાકમાં ચાર ખેલાડી ટી-20 વર્લ્ડકપમાંથી બહાર, હવે માઈકલ બ્રેસવેલ થયો ઈજાગ્રસ્ત

T20 World Cup 2026:  ટી-20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે. ચાહકો પહેલાથી જ ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાં જબરદસ્ત સ્પર્ધા જોઈ રહ્યા છે.

T20 World Cup 2026: ટી-20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે. ચાહકો પહેલાથી જ ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાં જબરદસ્ત સ્પર્ધા જોઈ રહ્યા છે. જોકે, કેટલીક ટીમો માટે તણાવ પણ વધી ગયો છે. વાસ્તવમાં છેલ્લા 24 કલાકમાં ચાર ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તાજેતરના નામ ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલનું છે. ડાબા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે માઈકલ બ્રેસવેલ ટુર્નામેન્ટના બાકીના મેચોમાંથી બહાર થઈ ગયો છે. આ ઈજા વોર્મ-અપ દરમિયાન ફરી થઈ હતી અને તે પહેલાથી જ તે જ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડને મોટો ફટકો

ગયા મહિને ભારત સામેની ત્રીજી વનડેમાં બ્રેસવેલને આ ઈજા થઈ હતી, જ્યાં તે ફિલ્ડિંગ કરી શક્યો ન હતો. ત્યારબાદ તેને પાંચ મેચની T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે રિહેબિલિટેશન પૂર્ણ કર્યું અને વર્લ્ડ કપ માટે ટીમમાં પાછો ફર્યો, પરંતુ સ્કેનમાં ઈજા ફરીથી થઈ હોવાની પુષ્ટી થઈ હતી. મેડિકલ ટીમના મતે, તેને સ્વસ્થ થવામાં લગભગ ત્રણ અઠવાડિયા લાગશે, જેના કારણે તે વર્લ્ડ કપમાં કોઈપણ મેચ રમી શકશે નહીં.

ટીમ મેનેજમેન્ટે બ્રેસવેલને સ્થાન પર ઓલરાઉન્ડર કોલ મેકકોન્ચીને ટીમમાં સામેલ કર્યો હતો. તેને ભારતમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે, જ્યાં ફાસ્ટ બોલર બેન સીયર્સ પણ રિઝર્વ છે. માઈકલ બ્રેસવેલ અગાઉ ઈજાને કારણે મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે. 2023ના વન-ડે વર્લ્ડ કપ પહેલા તેને ઈજા થઈ હતી અને તે પછી પણ તે ટુર્નામેન્ટમાંથી બહાર રહ્યો હતો.

24 કલાકમાં T20 વર્લ્ડ કપમાંથી ચાર ખેલાડીઓ બહાર

માઈકલ બ્રેસવેલ છેલ્લા 24 કલાકમાં ટુર્નામેન્ટમાંથી બહાર થનાર ચોથા ખેલાડી છે. તેમની પહેલા અમેરિકાનો જસદીપ સિંહ હતો, જે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. દરમિયાન, યુએઈના મોહમ્મદ ઝોહૈબને ટીમ દ્વારા અનુશાસનહીનતાને કારણે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. વધુમાં, શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને ગંભીર હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે.                                                                                

Frequently Asked Questions

T20 વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધી કેટલી મેચ રમાઈ છે?

T20 વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે.

છેલ્લા 24 કલાકમાં T20 વર્લ્ડ કપમાંથી કુલ કેટલા ખેલાડીઓ બહાર થયા છે?

છેલ્લા 24 કલાકમાં કુલ ચાર ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા છે.

માઈકલ બ્રેસવેલની જગ્યાએ કોનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે?

માઈકલ બ્રેસવેલના સ્થાને ઓલરાઉન્ડર કોલ મેકકોન્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget