શોધખોળ કરો

ટી-20 વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સનો 93 રનથી કારમો પરાજય, મુંબઈના છોકરાએ અમેરિકાને અપાવ્યો વિજય

અમેરિકાએ નેધરલેન્ડ્સને 93 રનથી હરાવ્યું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં અમેરિકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા.  

USA vs Netherlands Highlights: અમેરિકાએ નેધરલેન્ડ્સને 93 રનથી હરાવ્યું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં અમેરિકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા.  જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમનો બીજો સૌથી મોટો સ્કોર હતો. લક્ષ્યાંકનો પીછો કરતા નેધરલેન્ડ્સ તેમની સંપૂર્ણ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા અને 103 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. 

જ્યારે નેધરલેન્ડ્સ 197 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતર્યા ત્યારે ભારતીય મૂળના બોલર હરમીત સિંહે વિરોધી બેટ્સમેનો પર કહેર બનીને તૂટી પડ્યો. મુંબઈમાં જન્મેલા હરમીત સિંહે ઘાતક બોલિંગ કરી  ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને ચાર વિકેટ લીધી. શેડલી વાન શાલ્કવિકે પણ શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ વિકેટ લીધી. તેણે હવે ટુર્નામેન્ટમાં કુલ 11 વિકેટ લીધી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

મુંબઈના છોકરોએ કમાલ કર્યો

યુએસએ ટીમ માટે રમતા ડાબા હાથના ઓફ-સ્પિન બોલર હરમીત સિંહનો જન્મ મુંબઈમાં થયો હતો. તે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ અને ત્રિપુરા માટે રમી ચૂક્યો છે, પરંતુ પછીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર થયો. તેણે નેધરલેન્ડ્સ સામેની મેચમાં ચાર કિંમતી વિકેટ લીધી. આ 2026 T20 વર્લ્ડ કપમાં યુએસએની પહેલી જીત હતી, અને હવે તેમની પાસે 15 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ફક્ત એક જ મેચ બાકી છે.

હરમીતે ચાર વિકેટ ઝડપી હતી

અગાઉ, યુએસએ માટે સૈતેજા મુક્કમલ્લાએ 51 બોલમાં 79 રનની શક્તિશાળી અડધી સદીની ઈનિંગ રમી  હતી. શુભમ રંજને પણ 48 રન બનાવીને પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. બાકીનું કામ બોલરોએ કર્યું હતું. હરમીતે ચાર વિકેટ લીધી, શેડલી વૈને 3, મોહમ્મદ મોહસીને  વિકેટ  અને નોશાતુષ કેંજિગેએ એક વિકેટ લીધી.

આ વર્તમાન ટુર્નામેન્ટમાં યુએસએનો પ્રથમ વિજય છે. યુએસએ પોતાની પહેલી મેચ ભારત સામે 29 રનથી હારી ગયું હતું. બીજી મેચમાં પાકિસ્તાન સામે 32 રનથી હારી ગયું હતું. બીજી તરફ, નેધરલેન્ડ્સનો પાકિસ્તાન સામે તેમની પહેલી મેચમાં ત્રણ વિકેટથી પરાજય થયો હતો. ત્યારબાદ, ડચ ટીમે વાપસી કરી અને નામિબિયાને સાત વિકેટથી હરાવ્યું.

અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા યુએસએએ 6 વિકેટે 196 રન બનાવ્યા હતા. સૈતેજા મુક્કમલ્લાએ 51 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup જીત્યા બાદ ધોનીની પોસ્ટ વાયરલ, કોચ ગૌતમ ગંભીરને લઈ આ શું બોલી ગયો માહી
T20 World Cup જીત્યા બાદ ધોનીની પોસ્ટ વાયરલ, કોચ ગૌતમ ગંભીરને લઈ આ શું બોલી ગયો માહી
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Embed widget