RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ

WPL 2026 ટાઇટલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મહિલા IPL ની સતત ચોથી સીઝન છે જેમાં દિલ્હી ફાઇનલમાં પહોંચી છે.

gujarati.abplive.comLast Updated: 05 Feb 2026 11:12 PM

બ્રેકગ્રાઉન્ડ

મહિલા પ્રીમિયર લીગ 2026 (WPL 2026) ટાઇટલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મહિલા IPL ની સતત ચોથી સીઝન છે જેમાં દિલ્હી ફાઇનલમાં પહોંચી છે. જોકે,...More

RCB vs DC WPL 2026 Final Live: RCB એ બીજી વખત ખિતાબ જીત્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રેકોર્ડ રન ચેઝ સાથે તેમની બીજી મહિલા પ્રીમિયર લીગ 2026 (WPL 2026) ટ્રોફી મેળવી. વડોદરામાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 203/4 રન બનાવ્યા. જવાબમાં, બેંગ્લોરે 19.4 ઓવરમાં 204/4 રન બનાવીને વિજય મેળવ્યો.