શોધખોળ કરો

Rinku Singh Father Death: રિંકુ સિંહે પિતાને આપી અંતિમ વિદાય,અર્થીને કાંધ આપી કર્યા નમન,મોટા ભાઈએ આપી મુખાગ્નિ

Rinku Singh Father Death News: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. રિંકુએ તેમના પિતાની અર્થીને કાંધ આપી હતી.

Rinku Singh Father Death News: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા, ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીના રોજ નિધન થયું. રિંકુએ તેના પિતાની અર્થીને કાંધ આપી હતી અને તેમનs અંતિમ નમન કર્યા હતા. ખાનચંદ સિંહની અંતિમ યાત્રા અને તેમના અંતિમ સંસ્કાર સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા.

રિંકુ સિંહના પિતાએ 27 ફેબ્રુઆરીની સવારે લગભગ 5 વાગ્યે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી લિવર કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. જ્યારે ખાનચંદ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે તેમની તબિયતમાં સુધારો થવાના સમાચાર પણ સામે આવ્યા હતા, પરંતુ 27 ફેબ્રુઆરીની સવારે રિંકુના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

મોટા ભાઈએ મુખાગ્નિ આપા
રિંકુ સિંહના પિતાનું ગ્રેટર નોઈડામાં અવસાન થયું, ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અલીગઢ લાવવામાં આવ્યો. રિંકુ ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા સાથે હતો, પરંતુ પિતાના અવસાનના સમાચાર મળતાં તે અલીગઢ જવા રવાના થયો. રિંકુના મોટા ભાઈ સોનુ સિંહે તેના પિતા ખાનચંદ સિંહના અંતિમ સંસ્કાર કર્યા.

રિંકુ અગાઉ તેના પિતાની બગડતી તબિયતને કારણે ચેન્નાઈથી નોઈડા ગયો હતો, પરંતુ બીજા જ દિવસે ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયામાં પાછો જોડાયો. આ દરમિયાન, રિંકુ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં રમી શક્યો ન હતો. ભારતે તે મેચમાં 256 રન બનાવ્યા હતા, જ્યારે ઝિમ્બાબ્વે જવાબમાં ફક્ત 184 રન જ બનાવી શક્યું હતું.

રિંકુના પિતા ગેસ સિલિન્ડર ડિલિવરી પર્સન તરીકે કામ કરતા હતા

ક્રિકેટર રિંકુનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની માતા વીણા દેવી ઘર સંભાળતી હતી. રિંકુ પાંચ ભાઈઓ અને એક બહેનમાં ચોથો છે. તેના મોટા ભાઈઓ સોનુ, મુકુલ અને શીલુ છે. તેની બહેન, નેહા અને ભાઈ, જીતુ, તેના કરતા નાના છે. તેઓ મૂળ બુલંદશહેરના દાનગઢના છે.

KKR સાથેની એક મુલાકાતમાં, રિંકુએ તેના જીવન વિશે વાત કરી, તેણે કહ્યું:

પરિવારમાં પાંચ ભાઈઓ છે. મારા પિતા સિલિન્ડર ડિલિવરી કરતા હતા. તે અમારા પાંચેયને કામ કરાવતા હતા. અમે અમારી બાઇક પર બે-બે સિલિન્ડર લઈ જતા હતા અને હોટેલો અને ઘરે જઈને ડિલિવરી કરતા હતા. મેચ રમવા માટે પૈસાની જરૂર પડતી હતી. જો હું મારા પરિવાર પાસે પૈસા માંગતો, તો તેઓ મને ભણવાનું કહેતા. મારા પિતા મને રમવાથી રોકતા હતા, પણ મારી માતા મને સપોર્ટ કરતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
Advertisement

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget