Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે.


રીષભ પંત પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતની તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.  કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે ત્યારે બહાર આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, રીષભ પંતને કાર ચલાવતાં ચલાવતાં અચાનક ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.


પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.  કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો.  પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે.  ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.


રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. જોકે આ પહેલા ઋષભ કારમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોટી મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


ઋષભ પંત 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમાનાર T20 ક્રિકેટ ટીમ