શોધખોળ કરો

T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ

T20 World Cup Semi Final:

T20 World Cup Semi Final Rain Rules: 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ચાર ટીમો જાહેર કરવામાં આવી છે. ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ એ ચાર ટીમો છે જે સેમિફાઇનલમાં રમશે. પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે કોલકાતામાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. દરત પર કોઈનો કાબૂ નથી. તો જો સેમિફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે અથવા કોઈ અન્ય કારણોસર મેચ રદ થાય, તો ફાઇનલિસ્ટ કેવી રીતે નક્કી થશે? વરસાદ અંગે ICC ના નિયમો અહીં જાણો.

જો સેમિફાઇનલ દરમિયાન વરસાદ પડે તો કયા નિયમો છે?

ધારો કે 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ થાય છે. આવા કિસ્સામાં રિઝર્વ ડેનો નિયમ લાગુ થશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે જો ભારત-ઈંગ્લેન્ડ મેચ 5 માર્ચે રમાઈ ન શકે તો તે 6 માર્ચે રમાશે.

જો રિઝર્વ ડે પણ વરસાદથી ધોવાઈ જાય તો વિજેતા ટીમનો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? જો રિઝર્વ ડે પર મેચ રમાય નહીં તો સુપર 8 માં સૌથી વધુ રેન્કિંગ ધરાવતી ટીમ ફાઇનલમાં આગળ વધશે. આનો અર્થ એ થયો કે જો રિઝર્વ ડે પર બંને સેમિફાઇનલ મેચ નહીં રમાય તો દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં આગળ વધશે.

સેમિફાઇનલ શેડ્યૂલ?

2026 T20 વર્લ્ડ કપમાં ભારતની સેમિફાઇનલ મેચ 5 માર્ચે યોજાશે, જ્યાં તેઓ ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

તે પહેલા પ્રથમ સેમિફાઇનલ મેચ 4 માર્ચે યોજાશે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ એકબીજાનો સામનો કરશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.

ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં?

ટી20 વિશ્વ કપના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો આ બંને દિગ્ગજ ટીમો કુલ 5 વખત આમને સામને આવી છે. આ 5 રોમાંચક મુકાબલાઓમાંથી ભારતીય ટીમે 3 વખત મેદાન માર્યું છે, જ્યારે ઇંગ્લેન્ડને 2 વખત સફળતા મળી શકી છે. સૌથી વિશેષ વાત એ છે કે આ બંને ટીમો વિશ્વ કપની સેમિફાઇનલમાં પણ અગાઉ બે વાર ટકરાઈ ચૂકી છે. વર્ષ 2022 માં રમાયેલી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી કારમી હાર આપી હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ હિંમત ન હારતા વર્ષ 2024 ની સેમિફાઇનલમાં 68 રનથી શાનદાર વિજય મેળવીને તે હારનો સણસણતો બદલો લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
Embed widget