Team India Schedule 2026 :  ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે 2026નું વર્ષ એકદમ વ્યસ્ત અને પડકારજનક રહેશે. એક તરફ ઘરઆંગણે T20 વર્લ્ડ કપનું આયોજન કરવાની અને ટાઇટલ બચાવવાની જવાબદારી રહેશે તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં ખોવાયેલી શાખ પાછી મેળવવાની જરૂર રહેશે. 2025માં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર વર્ષ  2026 પર છે. નવા વર્ષમાં ભારતીય ટીમ ઘણી બધી મેચ રમશે.   

Continues below advertisement

ભારતનું ક્રિકેટ કેલેન્ડર 2026 (સંપૂર્ણ શેડ્યૂલ)

જાન્યુઆરી 2026: ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

Continues below advertisement

વનડે શ્રેણી 

11 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - પહેલી વનડે, વડોદરા14 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - બીજી વનડે, રાજકોટ18 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - ત્રીજી વનડે, ઇન્દોરટી20 શ્રેણી

21 જાન્યુઆરી: પહેલી ટી20, નાગપુર23 જાન્યુઆરી: બીજી ટી20, રાયપુર25 જાન્યુઆરી: ત્રીજી ટી20, ગુવાહાટી28 જાન્યુઆરી: ચોથી ટી20, વિશાખાપટ્ટનમ31 જાન્યુઆરી: પાંચમી ટી20, તિરુવનંતપુરમફેબ્રુઆરી-માર્ચ 2026: ટી20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકામાં)

ગ્રુપ મેચ 

7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ  USA - મુંબઈ12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નામિબિયા - દિલ્હી15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ - અમદાવાદ

નોકઆઉટ (જો ક્વોલિફાય કરે તો)

21  ફેબ્રુઆરી-1 માર્ચ: સુપર 8 મુકાબલા5 માર્ચ: સેમિફાઇનલ - મુંબઈ8 માર્ચ: ફાઇનલ - અમદાવાદમાર્ચ-મે 2026: IPL 2026

26 માર્ચ-31 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગજૂન 2026: અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

3 ODI મેચ1 ટેસ્ટ મેચ

(તારીખો અને સ્થળો પછી જાહેર કરવામાં આવશે)

જુલાઈ 2026: ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ટી20 સીરીઝ 

1 જુલાઈ: પહેલી ટી20 - ચેસ્ટર-લે-સ્ટ્રીટ4 જુલાઈ: બીજી ટી20 - માન્ચેસ્ટર7 જુલાઈ: ત્રીજી ટી20 - નોટિંગહામ9 જુલાઈ: ચોથી ટી20 - બ્રિસ્ટોલ11 જુલાઈ: પાંચમી ટી20 - સાઉથમ્પ્ટન

વનડે શ્રેણી

14 જુલાઈ: પહેલી વનડે - બર્મિંગહામ16 જુલાઈ: બીજી વનડે - કાર્ડિફ19 જુલાઈ: ત્રીજી વનડે - લોર્ડ્સ, લંડન

ઓગસ્ટ 2026

ઓગસ્ટ: ભારતનો શ્રીલંકા પ્રવાસ - 2 ટેસ્ટ મેચસપ્ટેમ્બર 2026

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત - 3 ટી20 મેચ 

એશિયન ગેમ્સ (જાપાન)

વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસ - 3 ODI, 5 T20I

ઓક્ટોબર-નવેમ્બર 2026

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ - 2 ટેસ્ટ મેચ, 3 ODI

ડિસેમ્બર 2026

શ્રીલંકાનો ભારત પ્રવાસ - 3 વનડે, 3 ટી20

2026 ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ વ્યસ્ત અને મહત્વપૂર્ણ વર્ષ બનવાનું છે. જ્યાં ટી20 વર્લ્ડ કપનું દબાણ હશે, ત્યાં ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાને સાબિત કરવાનો પડકાર પણ હશે.