શોધખોળ કરો

SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

SRH vs LSG Playing 11: આજે IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટકરાશે. આજે બંને ટીમો વચ્ચે હાઇ-સ્કોરિંગ મુકાબલો થશે તેવી અપેક્ષા છે.

SRH vs LSG Playing 11: IPL 2026 ટૂર્નામેન્ટની 10મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાનો છે. LSGની ટીમ પોતાની પ્રથમ મેચ હારીને આવી રહી છે, જ્યારે બીજી તરફ હૈદરાબાદને પાછલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ પર 65 રનની મોટી જીત મળી હતી.

ઈશાન કિશનથી લઈને ઋષભ પંત, મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જેવા સ્ટાર ખેલાડીઓ પર સૌની નજર ટકેલી હશે. બંને ટીમો પાસે મજબૂત બેટિંગ લાઇન-અપ છે, તેથી હૈદરાબાદમાં આજે હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે તો નવાઈ નહીં હોય.

કેપ્ટન પેટ કમિન્સ બહાર, ઈશાન કિશન સંભાળશે કમાન

હૈદરાબાદ ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ કમરની ઈજાથી ઝઝૂમી રહ્યા છે. તેઓ તપાસ માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે અને અહેવાલો મુજબ 17 એપ્રિલે ટીમમાં પરત જોડાશે. તેથી કમિન્સ આજે LSG સામે રમી શકશે નહીં. તેમની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમની કેપ્ટનશીપ કરશે. બીજી તરફ, લખનૌની ટીમ ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરી શકે છે અને મિશેલ માર્શ સાથે એડન માર્કરમને મેદાનમાં ઉતારી શકે છે.

કેવો હશે પિચનો મિજાજ?

હૈદરાબાદની પિચ પર સામાન્ય રીતે સારો બાઉન્સ હોય છે, જેનાથી બેટ્સમેનોને શોટ રમવામાં સરળતા રહે છે. આ મેચ બપોરના સમયે રમાશે, તેથી 'ડ્યુ' (ઝાકળ) નો કોઈ રોલ નહીં હોય. અહીં પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 200 રનથી વધુ છે. અહીં ચેઝ કરનારી ટીમની જીતની ટકાવારી 56.63% છે, તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

 IPL માં લખનૌ અને હૈદરાબાદ વચ્ચે કુલ 6 વખત ટક્કર થઈ છે, જેમાં 4 વખત લખનૌ અને માત્ર 2 વખત હૈદરાબાદની ટીમ જીતી છે. જોકે, હૈદરાબાદના આ મેદાન પર રમાયેલી 3 મેચોમાંથી 2 વાર LSG એ હૈદરાબાદને તેના જ ઘરમાં હરાવ્યું છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન:

  • SRH: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા.

  • LSG: મિશેલ માર્શ, એડન માર્કરમ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, એનરિક નોર્ટજે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસિન ખાન.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
"મને ક્યૂટ કહીને મેસેજ કર્યા!" એક્ટ્રેસે કેમેરા સામે યુઝવેન્દ્ર ચહલની પોલ ખોલી, પ્રાઇવેટ ચેટનો વિડીયો થયો વાયરલ
ICC ની મોટી જાહેરાત, T20 વર્લ્ડ કપ પ્રાઈઝ મનીમાં કર્યો મોટો વધારો, ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ 
ICC ની મોટી જાહેરાત, T20 વર્લ્ડ કપ પ્રાઈઝ મનીમાં કર્યો મોટો વધારો, ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ 
સચિન તેંડુલકરે અશ્રુભીની આંખો સાથે આશા ભોસલેને આપી અંતિમ શ્રદ્ધાંજલિ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો
સચિન તેંડુલકરે અશ્રુભીની આંખો સાથે આશા ભોસલેને આપી અંતિમ શ્રદ્ધાંજલિ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો
Advertisement

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

Embed widget