શોધખોળ કરો

6,6,6,6,6... IPL 2026 પહેલા વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 14 બોલમાં ફટકારી ફિફ્ટી

Vaibhav Suryavanshi 14 Balls Fifty: આગામી IPL સીઝન પહેલા વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં ફિફ્ટી ફટકારીને પોતાનું પ્રભાવશાળી ફોર્મ દર્શાવ્યું છે.

Vaibhav Suryavanshi 14 Balls Fifty DY Patil T20 Cup: આઈપીએલ 2026 પહેલા વૈભવ સૂર્યવંશી ફરી એકવાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વૈભવે હાલમાં રમાઈ રહેલી DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં આ કમાલ કરી બતાવી છે. તમને જણાવી દઈએ કે વૈભવે માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેના બેટથી આ ઇનિંગ રન ચેઝ દરમિયાન આવી હતી. વૈભવનું આ ફોર્મ રાજસ્થાન રોયલ્સ માટે મોટા સમાચાર છે.

DY પાટિલ બ્લૂ તરફથી રમતા વૈભવે ઇન્ડિયન નેવી સામેની મેચમાં ધમાકો કર્યો હતો. આ યુવા બેટ્સમેને 19 બોલમાં 331.58 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 63 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટથી 7 ચોગ્ગા અને 5 છગ્ગા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરૂઆતી 12 બોલમાં જ વૈભવ 43 રનના સ્કોર પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે છગ્ગો અને ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

વૈભવની ટીમે જીતી મેચ

મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયન નેવીની ટીમે 20 ઓવરમાં 219/4 રન બોર્ડ પર લગાવ્યા હતા. ટીમ માટે ઓપનર કુંવર પાઠકે સૌથી મોટી ઇનિંગ રમતા 53 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા. આ ઉપરાંત પાંચમા નંબરે ઉતરેલા નીતિન તનવરે 57 રનની ઇનિંગ રમી હતી.

ત્યારબાદ રન ચેઝ માટે ઉતરેલી વૈભવ સૂર્યવંશીની ટીમ DY પાટિલ બ્લૂએ 5 બોલ બાકી રહેતા એટલે કે 19.1 ઓવરમાં 225/5 રન બનાવીને જીત મેળવી લીધી હતી. ટીમ માટે વૈભવ ઉપરાંત અર્જુન તેંડુલકરે પણ શાનદાર ઇનિંગ રમી હતી. અર્જુને 29 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.

IPL માં 35 બોલમાં સદી ફટકારીને લૂંટી હતી વાહવાહી

આ કોઈ પ્રથમ વખત નથી જ્યારે વૈભવે પોતાની આક્રમક ઇનિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હોય. 2025 ની IPL માં વૈભવે માત્ર 35 બોલમાં સદી પૂરી કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ સાથે તે IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. IPL માં તોફાની સદી ફટકારતી વખતે વૈભવની ઉંમર 14 વર્ષ 32 દિવસની હતી.          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cricket: ક્યારે અને કયા દેશમાં રમાશે આગામી ટી20 વર્લ્ડકપ, 12 ટીમોના નામ પાક્કા, 8 જગ્યા ખાલી
Cricket: ક્યારે અને કયા દેશમાં રમાશે આગામી ટી20 વર્લ્ડકપ, 12 ટીમોના નામ પાક્કા, 8 જગ્યા ખાલી
IPL 2026 Schedule: આઈપીએલ 2026 નું ફૂલ કેલેન્ડર એક ક્લિકમાં જુઓ, પ્રથમ તબક્કામાં રમાશે 20 મેચો
IPL 2026 Schedule: આઈપીએલ 2026 નું ફૂલ કેલેન્ડર એક ક્લિકમાં જુઓ, પ્રથમ તબક્કામાં રમાશે 20 મેચો
હાર્દિક પંડ્યા સામે નોંઘાઇ ફરિયાદ, T20 વર્લ્ડ કપ જીત્યા પછી ત્રિરંગા સાથે ઉજવણી કરવી પડી ભારે
હાર્દિક પંડ્યા સામે નોંઘાઇ ફરિયાદ, T20 વર્લ્ડ કપ જીત્યા પછી ત્રિરંગા સાથે ઉજવણી કરવી પડી ભારે
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget