શોધખોળ કરો

IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી બે મેચ બાદ 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી બે મેચ બાદ 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું બેટ પહેલી બે વનડેમાં પૂરજોશમાં હતું, બંને મેચમાં સદી ફટકારી હતી. હવે દરેક વ્યક્તિ ત્રીજી મેચમાં પણ તેની પાસેથી સદીની અપેક્ષા રાખી રહ્યા છે. કોહલી પાસે તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બીજો એક સીમાચિહ્ન હાંસલ કરવાની તક પણ હશે, જે અત્યાર સુધી ફક્ત બે ખેલાડીઓએ જ હાંસલ કરી છે.

જો કોહલી 90 રન બનાવશે તો તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વ ક્રિકેટમાં ત્રીજો ખેલાડી બનશે

વિરાટ કોહલી  જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટી20 અને ટેસ્ટ બંને ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તે હવે ફક્ત વનડેમાં જ રમે છે, જ્યાં દરેકને અપેક્ષા છે કે તે 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમતા રહેશે. કોહલી પાસે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ઓડીઆઈમાં બીજો એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક હશે, જેના માટે તેને ફક્ત 90  રનની જરૂર છે. જો કોહલી આમ કરવામાં સફળ થાય છે, તો તે વિશ્વ ક્રિકેટમાં 28,000 આંતરરાષ્ટ્રીય રનના સીમાચિહ્ન સુધી પહોંચનાર ફક્ત ત્રીજો ખેલાડી બનશે. અત્યાર સુધી, ફક્ત બે ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, જ્યારે બીજો શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા. કોહલી પાસે હવે આ યાદીમાં સામેલ થવાની તક છે. જો વિરાટ કોહલી વિશાખાપટ્ટનમ મેચમાં 90 રન બનાવશે તો આ દિગ્ગજોની યાદીમાં તે સામેલ થઈ જશે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

સચિન તેંડુલકર (ભારત) - 34357 રન
કુમાર સંગાકારા (શ્રીલંકા) - 28016 રન
વિરાટ કોહલી (ભારત) - 27910 રન
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 27483 રન
મહેલા જયવર્ધને (શ્રીલંકા) - 25957 રન

વિશાખાપટ્ટનમમાં કોહલીનું બેટ સારુ ચાલે છે

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ત્રીજી વનડે રમશે, જ્યાં વિરાટ કોહલીનું બેટ અત્યાર સુધી સારુ  ચાલે  છે. કોહલીએ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ સાત વનડે રમી છે, જેમાં તેણે 97.83  ની સરેરાશથી 587  રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલીના ફોર્મને જોતાં આ મેચમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી શકાય છે. જો કોહલી  મેચમાં પણ સદી ફટકારે છે તો ઈતિહાસ રચાશે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ

IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત

Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ

શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું રાશિ પરિવર્તન! જાણો 12 રાશિઓના જીવનમાં શું આવશે મોટા બદલાવ ?

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?

ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તૂટ્યો! વિરાટ કોહલીએ વડોદરામાં રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો

યુનિવર્સ બોસનો રેકોર્ડ ધ્વસ્ત! રોહિત શર્માએ ક્રિસ ગેલને પછાડ્યો, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ

Embed widget