✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CWG 2018: ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, વેઈટલિફ્ટિંગમાં સતીષ શિવલિંગમે મારી બાજી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2018 08:00 AM (IST)
CWG 2018: ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, વેઈટલિફ્ટિંગમાં સતીષ શિવલિંગમે મારી બાજી
1

ગોલ્ડ કોસ્ટઃ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં અત્યાર સુધી ભારતીય એથલીટોએ સારી શરૂઆત કરી છે. ત્રીજા દિવસે વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમે પુરુષોની 77 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

2

આ સાથે જ ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ પાંચ મેડલ થઈ ગયા છે. આ તમામ મેડલ ભારતે વેઇટલિફ્ટિંગમાં જીત્યા છે.

3

આ સાથે જ ભારત મેડલ લિસ્ટમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતીય એથલીટો પાસેથી સારા દેખાવની અપેક્ષા વધી રહી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • CWG 2018: ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, વેઈટલિફ્ટિંગમાં સતીષ શિવલિંગમે મારી બાજી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.