ભારતની શરમજનક હારની અસર નહીં, ક્રિકેટરો હોટ પત્નિ સાથે કર્યું બોટિંગ

તેના ર હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો '@dipikapallikal, હાહાહ, તમે પહેલા ક્યારેય જણાવ્યું નહીં. રાહ જુઓ, લીંબુ-પાણી અને ચાટ મસાલા માટે આવી રહ્યો છું.'
ઉલ્લેખનીય છે કે, દીપિકા પલ્લીકલને જ્યારે પણ સમય મળે છે તે દિનેશ કાર્તિકની સાથે ટૂર પર નીકળી જાય છે. આ પહેલા પણ અનેક વખત તેણે અનેક તસવીરો શેર કરી છે.
હાર્દિક પંડ્યાએ જ્યારે આ તસવીર જોઈ તો દીપિકાને સવાલ કર્યો @dipikapallikal આ પૂલ ક્યાં છે'. તેના પર દીપિકાએ પંડ્યાને જવાબ આપ્યો, અમારા વિલામાં એક પ્રાઈવેટ પૂલ છે. તમે અહીં આવો, તમને અહીં લીંબુ પાણી પણ આપવામાં આવશે.
દીપિકાએ એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ તસવીરને લઈને ટીમ ઇન્ડિયાના નવા ઉભરતા સ્ટાર હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા આપવામાં જરાય વિલંબ ન કર્યો. પલ્લીકલે તસવીર શેર કરતાં લખ્યું, પતી સાથે યાત્રા કરવી મુશ્કેલભર્યું કામ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિય વેસ્ટ ઇન્ડીઝમાં ખૂબ એન્જોય કરી રહી છે. ગયા રવિવારે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ હારની અસર પણ અહીં જોવા મળતી નથી. ઘણાં ખેલાડીઓ પોતાની પત્નીની સાથે ગયા છે. તેમાંથી જ એક છે વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક. કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ સ્ક્વેશ પ્લેયર છે. પરંતુ તે હાલમાં કાર્તિકની સાથે વેસ્ટ ઇન્ડીઝમાં મજા માણી રહી છે.