✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Ind vs Eng: મેચ હારવાના દુઃખ વચ્ચે ICCએ ઈશાંત શર્માને આપ્યો મોટો ઝટકો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2018 07:55 PM (IST)
Ind vs Eng: મેચ હારવાના દુઃખ વચ્ચે ICCએ ઈશાંત શર્માને આપ્યો મોટો ઝટકો, જાણો વિગત
1

આઈસીસીએ નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના કાલે રમતના પ્રથમ સત્રમાં બની હતી. ઈશાંત શર્મા મલાનની એકદમ નજીક જઈને જશ્ન મનાવવા લાગ્યો. મેચ અધિકારીઓને લાગ્યું કે, તેની આ હરકત વિરોધી ટીમના બેટ્સમેનોને આક્રમક પ્રતિક્રિયા માટે ઉશ્કેરી શકતી હતી.

2

ઈશાંત પર ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાનની વિકેટની ખોટી રીતે ઉજવણી કરવાના કારણે આ દંડ લગાવાયો છે. આ ઉપરાંત તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઈશાંતે કલમ 2.1.7નું ઉલ્લંઘન કર્યું છે. જેમાં વિરોધી ખેલાડી સામે આઉટ થવા પર ખોટી ભાષા કે ઈશારો કરવા પર સજાની જોગવાઈ છે.

3

લંડનઃ બર્મિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે 31 રનથી હાર થઈ હતી. ટીમ ઈન્ડિયા વતી શાનદાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર ઈશાંત શર્માને આઈસીસી તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આઈસીસીએ તેને 15 ટકા મેચ ફી કાપી લેવાનો દંડ કર્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Ind vs Eng: મેચ હારવાના દુઃખ વચ્ચે ICCએ ઈશાંત શર્માને આપ્યો મોટો ઝટકો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.