ઉલ્લેખનીય છે કે દ્રવિડને ગત વર્ષે હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં સામેલ થનાર તેઓ પાંચમાં ભારતીય ખેલાડી છે. સુનીલ ગાવસ્કરે ગત વર્ષે તિરુવનંતપુરમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચમી મેચ પહેલા કેપ પહેરાવીને આ સન્માન આપ્યું હતું. દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ અને 344 વનડે મેચ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 34,177રન બનાવ્યા હતા.
એક સમયે મેચ રમવા ટ્રકમાં જતો હતો ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ઓલરાઉન્ડર, શેર કરી તસવીર
કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો
આ સ્ટાર સ્પિનર પર ICCએ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો કેમ