✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે IPL-11ની ઓપનિંગ સેરેમની, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે થશે પ્રસારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2018 08:32 AM (IST)
1

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની સાથે લોકપ્રિય ટૂર્નામેન્ટની આજથી શરૂઆત થશે. ફરી એક વખત 8 ટીમો આઈપીએલ જીતવા માટે ટકરાશે. આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં આ વખતે બે ટીમના જ કેપ્ટન જોવા મળશે, જેમની મેચ ઓપનિંગ સેરેમની બાદ યોજાશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન ધોની.

2

ઓપનિંગ સેરેમનીનું લાઈવ પ્રસારણ સાંજે 7 કલાકથી Star Sports 1/HD, Star Sports 2/HD, Star Sports 3/HD પર થશે.

3

બોલીવુડ સ્ટાર્સ રિતિક રોશન, જેકલિન ફર્નાડિસ, તમન્ના ભાટિયા અને મશહૂર ડાંસર પ્રભુ દેવા ઓપનિંગ સેરેમનીના ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મન્સ કરશે.

4

જ્યારે ઓપનિંગ સેરેમનીને હોટ સ્ટાર અને જિયો ટીવી પર પણ આપ લાઈવ જોઈ શકો છો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આજે IPL-11ની ઓપનિંગ સેરેમની, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે થશે પ્રસારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.