IPL 2019: કોલકાતાએ મુંબઈને જીતવા આપ્યો 233 રનનો લક્ષ્યાંક, રસેલના 40 બોલમાં અણનમ 80 રન
abpasmita.in | 28 Apr 2019 09:48 PM (IST)
આઈપીએલ 2019ની 47મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો છે.
કોલકાતાઃ આઈપીએલ 2019ની 47મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 232 રન બનાવ્યા હતા. KKR તરફથી ઓપનર ક્રિસ લિન અને શુભમન ગિલે 9.3 ઓવરમાં 96 રનની ભાગીદારી કરી મજબૂત શરૂઆત કરી હતી. શુભમન ગિલે 45 બોલમાં 76, ક્રિસ લિને 29 બોલમાં 54 રન બનાવ્યા હતા. રસેલ 40 બોલમાં 80 રન બનાવી અણનમ રહ્યો હતો. બંને ટીમો આ પ્રમાણે છે. DCvRCB: આ ગુજરાતી ક્રિકેટરે બાઉન્ડ્રી પર પકડ્યો ડિવિલિયર્સનો શાનદાર કેચ, જુઓ વીડિયો વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે મતદાન