શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવી હતી. 33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2020 09:47 PM (IST)
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા.
NEXT
PREV
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. શિખર ધવને શાનદાર ઈનિંગ રમતા 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર 42 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ ઝડપી હતી.
શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવી હતી. 33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.
શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવી હતી. 33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -