શોધખોળ કરો

ઓપરેશન સિંદૂર વચ્ચે વિરાટ કોહલીની ભારતીય સેના માટે ભાવુક પોસ્ટ, જાણો શું લખ્યું ? 

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતીય સેના પ્રત્યે આભાર વ્યક્ત કરતા  એક ભાવુક પોસ્ટ પોસ્ટ કરી.

Virat Kohli Instagram Post for Indian Army: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતીય સેના પ્રત્યે આભાર વ્યક્ત કરતા  એક ભાવુક પોસ્ટ પોસ્ટ કરી. ભારતીય સેના પાકિસ્તાની સેનાની નાપાક પ્રવૃત્તિઓનો સતત યોગ્ય જવાબ આપી રહી છે. ગુરુવારે પણ પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા.

વિરાટ કોહલીએ પોસ્ટ કરીતા લખ્યું, "આપણે આ મુશ્કેલ સમયમાં આપણા દેશનું રક્ષણ કરવા માટે આપણા સશસ્ત્ર દળો સાથે એક જૂટતા સાથે ઉભા છીએ  અને  તેમને સલામ કરીએ છીએ. આપણે આપણા નાયકોની અતૂટ બહાદુરી માટે હંમેશા ઋણી રહીશું અને આપણા મહાન રાષ્ટ્ર માટે તેમના અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા બલિદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ." કોહલીએ જય હિન્દ લખીને અને ભારતીય તિરંગા સાથે આ પોસ્ટ શેર કરી.

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

કોહલીની પત્ની અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ મુશ્કેલ સમયમાં હીરોની જેમ આપણું રક્ષણ કરનારા ભારતીય સશસ્ત્ર દળોના અમે હંમેશા આભારી છીએ. તેમના બલિદાન માટે તેમનો અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર."

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

IPL 2025 માં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું ?

વિરાટ કોહલી IPL 2025 માં RCB વતી રમી રહ્યો હતો, જ્યાં તે અને તેની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા. કોહલીએ 11  મેચમાં 63.12 ની સરેરાશથી 505 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં છે. સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે ચોક્કસપણે ચોથા નંબરે છે, પરંતુ યાદીમાં ટોચ પર રહેલો શુભમન ગિલ તેનાથી માત્ર 5 રન આગળ છે.

IPL રદ થયા બાદ, બધા ખેલાડીઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે

IPL 2025 ની આગામી મેચ આજે (9 મે) LSG વિરુદ્ધ RCB વચ્ચે યોજાવાની હતી, પરંતુ આ મેચ પહેલા BCCI એ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લીધો. વિરાટ કોહલી લખનૌમાં હતો, હવે તે બધા ખેલાડીઓ સાથે પોતાના ઘરે પાછો જશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ વિદેશી ખેલાડીઓને તેમના ઘરે મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન

Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ

Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: કડકડતી ઠંડી પડશે કે ફરી માવઠું થશે? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ

Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ

રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે

Embed widget