શોધખોળ કરો

GT vs RCB, IPL 2026 Final Pitch Report: RCB કે ગુજરાત? અમદાવાદની પિચ કોને કરશે સપોર્ટ?

IPL 2026 Final Pitch & Weather: IPL 2026ની ફાઇનલ મેચ RCB અને GT વચ્ચે રમાવાની છે. આ મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

IPL Final 2026 Ahmedabad Pitch Report: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. RCBએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવી IPL 2026ની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બંને ટીમો પોતાની બીજી IPL ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્યારે ફાઇનલ પહેલા જાણીએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કેવી છે તે વિશે જાણીએ

GT vs RCB Pitch Report: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કેવી રહેશે?

IPL 2026 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ ચૂકી છે. આજે આ મેદાન પર સિઝનની 8મી અને ફાઇનલ મેચ રમાશે.  હાલ સુધી રમાયેલી 7 મેચોમાં સૌથી મોટો સ્કોર ગુજરાત ટાઇટન્સે જ બનાવ્યો હતો. GTએ 21 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા 229/4નો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.

7 મેચમાંથી 5 મેચ ગુજરાત ટાઇટન્સે જીતી છે. જ્યારે એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 6 રને અને બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 99 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સામેની મેચમાં GTની ટીમ 15.5 ઓવરમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આંકડાઓ દર્શાવે છે કે આ મેદાન પર 7માંથી માત્ર 2 વખત જ 200થી વધુ સ્કોર બન્યો છે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે આ જ મેદાન પર RCBને 4 વિકેટે હરાવ્યું હતું. ઉપરાંત, GTએ અહીં રમાયેલી 7માંથી 5 મેચ જીતી હોવાથી હોમ ગ્રાઉન્ડનો ફાયદો તેમની તરફ વધુ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો:

રમાયેલી મેચ: 1
જીત: 0
હાર: 1
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન (આ સિઝન)
રમાયેલી મેચ: 7
જીત: 5
હાર: 2
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ – IPL આંકડા
કુલ મેચ: 51
પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત: 26
બાદમાં બેટિંગ કરનારી ટીમની જીત: 25
ટોસ જીતી અને મેચ પણ જીતી: 23
ટોસ હારીને પણ મેચ જીતી: 28
પરિણામ વિના મેચ: 0

સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ: 129 રન – શુભમન ગિલ (GT vs MI, 2023)

શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: 5/10 – મોહિત શર્મા (GT vs MI, 2023)

સૌથી મોટો ટીમ સ્કોર: 243/5 – પંજાબ કિંગ્સ (PBKS vs GT, 2025)

સૌથી ઓછો ટીમ સ્કોર: 86 – સનરાઇઝર્સ હૈદરાબાદ (GT સામે, 2026)

પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 178 રન

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આઉટ કે નોટ આઉટ? વૈભવ સૂર્યવંશીના વિવાદિત કેચ પર મચ્યો હોબાળો, જુઓ વાયરલ વિડીયો
આઉટ કે નોટ આઉટ? વૈભવ સૂર્યવંશીના વિવાદિત કેચ પર મચ્યો હોબાળો, જુઓ વાયરલ વિડીયો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સડેલી કેરી, બિમારીનો રસ
Hun To Bolish : હું તો બોલીશ : સીમમાં જીવનું જોખમ
Gujarat Teachers Protest : રાજ્યમાં ફરી શિક્ષકો આંદોલનના માર્ગે, શું છે માગણી ?
Gujarat Monsoon: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
PM Modi and Trump Meeting : PM મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત, શું થઈ વાતચીત?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આઉટ કે નોટ આઉટ? વૈભવ સૂર્યવંશીના વિવાદિત કેચ પર મચ્યો હોબાળો, જુઓ વાયરલ વિડીયો
આઉટ કે નોટ આઉટ? વૈભવ સૂર્યવંશીના વિવાદિત કેચ પર મચ્યો હોબાળો, જુઓ વાયરલ વિડીયો
'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો
'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત
IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
Embed widget