IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કયા ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
મુંબઈ ઇન્ડિયન્સે તેની સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં જીતની સાથે સતત સાત જીત મેળવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ત્યાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે 2014-2017માં કિંગ્સ ઈલેવન પંજાબને આઠ વખત સતત હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ દિલ્હીને સાત વખત સતત હરાવી ચુક્યું છે.
આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી ઉપર ચાલી રહી છે જેણે દિલ્હીને 2011-2015 સિઝનમાં સતત આઠ વખત હરાવ્યું છે.
જ્યારે 140 ઇનિંગની સાથે સુરેશ રૈના અને ગૌતમ ગંભીર 147 ઇનિંગની સાથે રોહિત શર્માએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે તેની સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં જીતની સાથે સતત સાત જીત મેળવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
સૌથી ઓછી ઇનિંગમાં ચાર હજાર રન પુરા કરવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે. ડેવિડ વોર્નરે 114 ઇનિંગમાં જ ચાર હજાર રન પુરા કર્યા હતાં. ત્યાર બાદ વિરાટ કોહલીનું નામ આવે છે જેણે 128 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
રોબીન ઉથપ્પાના હવે 159 મેચમાં 29ની એવરજથી 4039 રન થઈ ગયા છે. જેમાં 23 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે 153 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
મુંબઈ: આઈપીએલ-11માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી રમી રહેલા રોબિન ઉથપ્પા આઈપીએલમાં ચાર હજાર રન પુરા કરનાર છઠ્ઠા બેટ્સમેન બની ગયો છે. રોબીન ઉથપ્પા મુંબઈ ઇન્ડિયન્સ સામે જ્યારે 19 રન પર રમી રહ્યો હતો ત્યારે તેણે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.