✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Hockey World Cup 2018: ઉદ્ધાટન સમારોહમાં પરફૉર્મ કરશે માધુરી દીક્ષિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2018 07:25 PM (IST)
Hockey World Cup 2018: ઉદ્ધાટન સમારોહમાં પરફૉર્મ કરશે માધુરી દીક્ષિત
1

હોકી વિશ્વ કપનો ઉદ્ધાટન સમારોહ એક સંયુક્ત વિશ્વ શક્તિના સંદેશને રેખાંકિત કરશે. આ સંદેશને પ્રસ્તુત કરવા માટે સમારોહમાં ધ અર્થ સોન્ગ થિએટ્રિકલ પ્રોડક્શન અને ડાંસ બેલે પણ રજૂ કરવામાં આવશે. ધ અર્થ સોન્ગની થીમ માનવતા ની એકતા છે. રિપોર્ટ્સ મુજબ માધુરી મધર અર્થમાં પોતાનો એક્ટ રજૂ કરશે. આ દરમિયાન આશરે 1100 કલાકાર તેનો સાથ આપશે.

2

ઉદ્ધાટન સમારોહનું આયોજન કલિંગા સ્ટેડિયમમાં થશે. આ વિશ્વકપની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ઉદ્ધાટન સમારોહ અને 28 નવેમ્બરના યોજાનારી પ્રથમ મેચની તમામ ટિકીટ વેચાઈ ચૂકી છે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રીકા સામે 28 નવેમ્બરના છે.

3

નવી દિલ્હી: હૉકી વિશ્વકપ 2018ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉદ્ધાટન સમારોહનું આયોજન 27 નવેમ્બરે થશે. ઉદ્ધાટન સમારોહમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ જોવા મળશે. જેમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પરફોર્મેંસ કરશે. માધુરી દીક્ષિત સાથે એઆર રહેમાન પણ જોવા મળશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Hockey World Cup 2018: ઉદ્ધાટન સમારોહમાં પરફૉર્મ કરશે માધુરી દીક્ષિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.