Rio 2016: ભવ્ય રંગારંગ કાર્યક્રમથી થઈ ઓલંપિક્સની પૂર્ણાહૂતિ, 2020માં જાપાન હશે યજમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2016 11:32 AM (IST)
1
2020માં જાપાનના ટોકિયોમાં ઓલંપિક્સ યોજાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
રિયો ઓલંપિક્સ 2016માં અમેરિકાએ સૌથી વધારે મેડલ જીતીને પ્રથમ સ્થાન લીધું હતું. અમેરિકાએ 121 મેડલ જીત્યા છે.
4
જ્યારે ભારત એક બ્રોંઝ અને એક સિલ્વર મેડલ સ્થાને 67માં ક્રમે હતું. પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કુસ્તીમાં બ્રોંઝ જીતનારી ખેલાડી સાક્ષી મલિકે કર્યુ હતું.
5
6
અમેરિકા બાદ ગ્રેટ બ્રિટન 67 મેડલ સાથે બીજા સ્થાને છે.
7
આ પછીના ઓલંપિક્સનું યજમાન પદ જાપાનને આપવામાં આવ્યું છે.
8
પૂર્ણાહૂતિનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ થયો હતો.
9
રિયોના ઐતિહાસિક મારાકાના સ્ટેડિયમમાં ઓલમ્પિકની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -