સચિન-વિરાટ કોહલીની સરખામણી પર વીરેન્દ્ર સેહવાગે કોને ગણાવ્યો મહાન બેટ્સમેન, જાણો વિગતે
પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સહેવાગે કહ્યું હતુ કે, બન્નેની સરખામણી કરી જ ન શકાય. વિરાટ હજુ સચિનની સમકક્ષ બનશે પછી તેમની સરખામણી કરવી જોઇએ. સહેવાગના મતે વિરાટ કોહલી જો સચિને બનાવેલ 200 ટેસ્ટમાં 30,000થી વધુ રનનો રેકોર્ડ તોડી શકે તો જ તેમની સરખામણી યોગ્ય ગણાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ SENA એટલેકે સાઉથ આફ્રિકા, ઈગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને તેમનીજ જમીન પર ધૂળ ચટાડી છે. જોકે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગનું માનવુ છે કે, ‘મહાનતા’ના મામલે સચિન તેંડુલકર કોહલીથી ઘણો આગળ છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડની હાલની ટેસ્ટ સરીઝમાં અત્યાર સુધી 440 રન બનાવી ચૂક્યા છે. કોહલીની બેટિંગ સતત રન વરસાવી રહી છે અને ઇંગ્લેન્ડમાં તેની નિષ્ફળતા હવે વિતેલા દિવસોની વાત થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -