Commonwealth Games 2022: કુશ્તીમાં દેશને બીજો ગોલ્ડ મેડલ  મળ્યો છે. સાક્ષી મલિકે દેશનો બીજો ગોલ્ડ અપાવ્યો છે. સાક્ષીએ  62 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.