✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનના આ ખેલાડીએ ચાલુ મેચે જ આફ્રિકાના બેટ્સમેનને કાળિયો કહીને બોલાવ્યો ને પછી મા સામે આપી ગાળો, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2019 02:38 PM (IST)
1

2

વીડિયોમાં સરફરાજ કહી રહ્યો છે કે ‘અરે કાળિયા, તારી મા આજે ક્યાં બેઠી છે?’ જો આઇસીસી સરફરાજને આ નસ્લીય ટિપ્પણી કરવાનો દોષી માની લે છે તો તેના પર ઓછામાં ઓછી 4 ટેસ્ટ અને 8 વનડે મેચોનો પ્રતિબંધ લાગી શકે છે.

3

ડરબનઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે મંગળવારે સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી વનડે મેચમાં નસ્લીય ટિપ્પણી કરતાં વિવાદ થઇ ગયો છે. મેચ દરમિયાન સરફરાજે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એન્ડિલ ફેહલુકવાયો વિરુદ્ધ નસ્લીય ટિપ્પણી કરતાં કાળીયો કહ્યો હતો, સાથે તેની માને પણ અપશબ્દો કહ્યાં હતા.

4

ઉલ્લેખનીય છે કે, પહેલી બેટિંગ કરતાં પાકિસ્તાની ટીમે 203 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકન ટીમે 42 ઓવરમાં આસાનીથી 204 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં રાસ્સી વાન ડેર ડુસેન અને એન્ડિલે ફેહલુકવાયોએ શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે જ પાંચ વનડેની સીરીઝમાં બન્ને ટીમ 1-1 ની બરાબરી પર આવી ગઇ છે.

5

ઘટના એવી બની કે, સાઉથ આફ્રિકા ઇનિંગની 37મી ઓવરમાં ત્રીજા બૉલ પર જ્યારે એન્ડિલ ફેહલુકવાયો સિંગલ લઇને દોડી રહ્યો હતો, તો સ્ટમ્પની પાછળ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે તેના પર નસ્લીય ટિપ્પણી કરી, જે માઇકમાં કેચઅપ થઇ ગઇ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પાકિસ્તાનના આ ખેલાડીએ ચાલુ મેચે જ આફ્રિકાના બેટ્સમેનને કાળિયો કહીને બોલાવ્યો ને પછી મા સામે આપી ગાળો, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.