✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્રિસ ગેલને કિંગ્સ ઈલેવને કેમ ખરીદ્યો ? સેહવાગે શું કર્યો ખુલાસો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 12:24 PM (IST)
ક્રિસ ગેલને કિંગ્સ ઈલેવને કેમ ખરીદ્યો ? સેહવાગે શું કર્યો ખુલાસો ?
1

ગેલ સિવાય પંજાબે એરોન ફિન્ચ, માર્કસ સ્ટેઇન્સ અને ડેવિડ મિલર જેવા વિદેશી ખેલાડીઓને બેટિંગ માટે ખરીદ્યા છે.

2

સહેવાગે કહ્યું- 'ગેલની બ્રાન્ડ વેલ્યૂથી સ્પષ્ટ થાય છે કે તે આ ફોર્મેટનો કેટલો મોટો ખેલાડી છે, ગેલને ટીમમાં બેકઅપ ઓપનરની રીતે રાખવામાં આવ્યો છે.'

3

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આરસીબીને ધૂંઆધાર શરૂઆત આપનારો ગેલ અત્યારે પોતાના ફોર્મને લઇને ઝઝૂમી રહ્યો છે. ગેલ 39 વર્ષનો થઇ ચૂક્યો છે અને ફિટનેસની સમસ્યાથી પરેશાન છે.

4

જોકે આ બધાની વચ્ચે સવાલ એ થાય કે કિંગ્સ ઇલેવન પંજાબે ક્રેસ ગેલને કેમ ખરીદ્યો, તો આનો ખુલાસો ખુદ ટીમના ડાયરેક્ટર અને મેન્ટર સેહવાગે કર્યો, કહ્યું- 'આ દમદાર ખેલાડીનું ટીમમાં હોવું જ અમારા માટે મોટી વાત છે, એક ઓપનર બેટ્સમેન તરીકે ગેલ કોઇપણ વિપક્ષી ટીમ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.'

5

આ પહેલા કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ક્રિસ ગેલને ખરીદવામાં રસ ન હતો દાખવ્યો. અંતમાં પ્રિતી અને સહેવાગે આ ખેલાડીને પોતાની ટીમ માટે યોગ્ય ગણી સામેલ કર્યો અને બેસ પ્રાઇઝથી તેને ખરીદી લીધો.

6

નવી દિલ્હીઃ આઇપીએલ હરાજીના બીજા દિવસે છેવટે કેરિબિયન બેટ્સમેન ક્રિસ ગેલને ખરીદવા માટે 'કિંગ્સ ઇલેવન પંજાબ'એ પોતાન દિલચસ્પી દાખવી. હરાજીમાં બેવાર ફેલ થયેલા ગેલને ત્રીજી બોલીમાં પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગેલ પર દાવ લગાવવા વાળી પ્રિતી અને સહેવાગ માટે આ કોઇ માસ્ટરસ્ટ્રૉકથી કમ નથી. ઉલ્લેખનીય છે કે આ માર્કી ખેલાડીની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ક્રિસ ગેલને કિંગ્સ ઈલેવને કેમ ખરીદ્યો ? સેહવાગે શું કર્યો ખુલાસો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.