ભારતના આ સ્ટાર ક્રિકેટરને લઈને સોફિયા હયાતનો દાવો કહ્યું- પ્રથમ મુલાકાતમાં જ કરી હતી કિસ
સોફિયા હયાતે કહ્યું, ભાતીય ક્રિકેટર તેના પર મરતા હતા અને તે દિવસોમાં તેઓ સાથે જ રહેતા હતા. સોફિયાએ ત્યાં સુધી દાવો કર્યો છે કે રોહિતે પ્રથમ મુલાકાત, જે લંડનમાં યોજાઈ હતી, ત્યાં જ તેણે કિસ કરી હતી. તેણે કહ્યું, અમારા વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ એક વખતે રોહિતે કેટલાક લોકોને મારો પરિચય તેના ફેન તરીકે આપ્યો, ત્યારબાદ મારૂ દિલ તુટી ગયું હતું. અહીંથી અમારા સંબંધોમાં કડવાશ શરૂ થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોફિયાએ રોહિત શર્મા સાથે પોતાના સંબંધોને લઈને ઘણા દાવા કર્યા છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તે પોતાની જિંદગી પર એક પુસ્તક લખી રહી છે. જેમાં તેણે રોહિત શર્મા સાથેના સંબંધો વિશે લખવાની વાત કરી છે. તેણે દાવો કર્યો છે કે એક સમયે તે અને રોહિત શર્મા રિલેશનશિપમાં હતા.
મુંબઈ: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માની પારિવારિક જીંદીમાં ભૂકંપ આવી શકે છે. તેનું કારણ છે તેની કથિત એક્સ ગર્લફ્રેન્ડ સોફિયા હયાત. બોલીવૂડ એક્ટ્રેસ અને બિગબોસની એક્સ સ્પર્ધક સોફિયા હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખથે તેણે રોહિત શર્માને લઈને ઘણા દાવા કરતા તમામનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે.
આ પ્રથમ વખત નથી, જ્યારે સોફિયાએ રોહિતને લઈને દાવા કર્યા હોય. આ પહેલા પણ તે ઘણા દાવા કરી ચુખી છે. આ વખતેના દાવાની ખાસ વાત એ છે કે તેણે પોતાના પુસ્તખમાં આ સંબંધો વિશે લખવાની વાત કરી છે, જે રોહિત શર્માની પર્સનલ લાઈફ માટે ખરાબ સમાચાર હોઈ શકે છે. રોહિત શર્માએ 2015માં રિતિકા સાથે લગ્ન કર્યા હતા. તેની એક દિકરી પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -