સુદ ભારત તરફથી માત્ર એક જ ટેસ્ટ રમ્યા હતા. 1960માં રિચી બેનોના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયા સામે મદ્રાસમાં ટેસ્ટ રમ્યા હતા. આ મેચમાં ભારતનો ઈનિંગ અને 55 રનથી પરાજય થયો હતો. મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે શૂન્ય અને બીજી ઈનિંગમાં 3 રન બનાવ્યા હતા. 39 ફર્સ્ટ ક્લાસમાં મેચમાં તેમણે એક સદીની મદદથી 1214 રન બનાવ્યા હતા.
સુદને યાદ કરતાં ભારતના પૂર્વ બેટ્સમેન ચંદુ બોર્ડેએ કહ્યું, 1985-86માં સિલેક્શન કમિટીમાં તે મારો શાનદાર સાથી હતો. ઉપરાંત તે સારો બેટ્સમેન પણ હતા. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ એસોસિએશન (DDCA)માં તેઓ એડમિનિસ્ટ્રેટર પણ હતા.
પરીક્ષા પે ચર્ચાઃ કુંબલે અને લક્ષ્મણ-દ્રવિડના ઉદાહરણ દ્વારા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શું કહ્યું ? જાણો વિગતે
ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર