✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં પાસ, આ દિગ્ગજ ખેલાડી થયો ફેઈલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2018 07:53 AM (IST)
1

ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?

2

જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.

3

બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.

4

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં પાસ, આ દિગ્ગજ ખેલાડી થયો ફેઈલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.