✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાંગારુઓની જમીન પર તેમને માત આપવા આ 'ચેમ્પિયન'ની સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો વિરાટ કોહલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 10:23 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝ બાદ ટીમ ઇન્ડિયા વનડે અને ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.

2

ખરેખર, વિરાટે ભારતીય ક્રિકેટના યુવા વિકેટકીપર, બેટ્સમેન રીષભ પંતની સાથે સેલ્ફી શેર કરી છે. પોતાની પૉસ્ટમાં તેને લખ્યુ- 'ઓસ્ટ્રેલિયામાં પાછા.... આગામી થોડાક અઠવાડિયા માટે આ 'ચેમ્પિયન'ની પુરેપુરા તૈયાર છીએ.

3

જોકે, આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ટીમના એક ખાસ ખેલાડીની તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તેને 'ચેમ્પિયન' ગણાવ્યો છે.

4

નવી દિલ્હીઃ ભારત આગામી 21 નવેમ્બરે કાંગારુ ટીમ સામે ટી20 સીરીઝથી ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરશે. આ પહેલા કોહલીએ કહ્યું કે, અમે જીતની આશા સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ રહ્યાં છીએ અને કાંગારુઓને તેમની જમીન પર હરાવવા માટે તૈયાર છીએ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કાંગારુઓની જમીન પર તેમને માત આપવા આ 'ચેમ્પિયન'ની સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો વિરાટ કોહલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.