✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પર્થમાં સદી ફટકારી વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, સચિન-ગાવસ્કરને પાછળ છોડ્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2018 09:58 AM (IST)
1

પર્થ: વર્તમાન ક્રિકેટ દુનિયાનાના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી પોતાના કેરિયરમાં એક બાદ એક અનેક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. 30 વર્ષીય વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર મોટું કારનામું કર્યું છે. બીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ 25મી સદી ફટકારી અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડી દીધાં છે.

2

વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી ફટકારી ના માત્ર ભારતને જ મજબુતી આપી પરંતુ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે હાલમાં તે ક્રિકેટરોમાં સૌથી આગળ છે.

3

બ્રેડમેને 68 ઇનિંગ્સમાં 25 સદી નોંધાવી ઇતિહાસ રચી દીધો હતો. જ્યારે વિરાટે 127 ઇનિંગ્સમાં પોતાની 25 સદી પૂર્ણ કરી લીધી છે.

4

માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરને આ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે 130 ઇનિંગ્સની રાહ જોવી પડી હતી જ્યારે ગાસ્વર પોતાની 138મી ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ મેળવી હતી.

5

કોહલીએ સચિન તેડુંલકર અને સુનિલ ગાવસ્કરને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 25 સદી ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન બાદ બીજો ખેલાડી બની ગયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પર્થમાં સદી ફટકારી વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, સચિન-ગાવસ્કરને પાછળ છોડ્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.