કોહલીએ ખોલ્યુ મોટુ રાજ, કહ્યું- એકવાર રિટાયર્ડ થઇ જાઉં પછી કરીશ આ કામ....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2019 11:00 AM (IST)
1
કોહલીએ કહ્યું મે છેલ્લા કેટલાય વર્ષથી ખુબ ક્રિકેટ રમી છે અને હું સન્યાસ બાદ શાંતિની લાઇફ જીવવા માગુ છુ. હું જ્યારે બેટ મુકીશ ત્યારે મારી બધી ઉર્જા પુરી થઇ ગઇ હશે, અને તેના કારણે મેદાન આવવાની સંભાવના ઓછી રહેશે.
2
3
કોહલીએ પ્રેસને સંબોધતા કહ્યું કે, હું ભવિષ્યની ખબર નથી, પણ ઇમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે હુ રિટાયરમેન્ટ બાદ કોઇ લીગ રમુ. હં એબી ડિવિલિયર્સ, બ્રેન્ડન મેક્કુલમ જેવા મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ નહીં થાઉં.
4
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની પર્સનલ અને રિટાયરમેન્ટ લાઇફ વિશે વાત કરી હતી, કોહલીએ કહ્યું કે, હું એકવાર રિટાયર થઇ જાઉ પછી ક્યારેય બેટ નહીં પકડું, શાંતિની લાઇફ જીવીશ.