કોમેન્ટ્રી છોડીને ‘બાબા’ બન્યો વિરેન્દ્ર સેહવાગ, જાણો કઈ ટીમને આપ્યા આશીર્વાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Aug 2018 04:02 PM (IST)
1
સેહવાગનો આ લુક ભુલભુલેયા ફિલ્મમાં અક્ષય કુમારને મળતો આવે છે.
2
સેહવાગના હાથમાં રૂદ્રાક્ષની માળા અને શરીર પર ઓમ પ્રિંટ કરેલો કુર્તો છે. આ તસવીર અપલોડ કરતા તેણે લખ્યુ, 'અર્જી હમારી, મર્જી આપકી! મેરા આશીર્વાદ હૈ સદા ટીમ ઇન્ડિયા કે સાથ'. ઉપરાંત #જયભોલે લખ્યું છે.
3
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓપનર અને હાલ કોમેન્ટેટર તરીકે કાર્યરત વિરેન્દ્ર સેહવાગ તેની એક તસવીર સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં સેહવાગ ધાર્મિક બાબા બનેલો નજરે પડે છે.