વેસ્ટ ઈન્ડિઝનો કયો ક્રિકેટર તેની પત્ની સાથે વેકેશન એન્જોય કરતો જોવા મળ્યો, જાણો વિગત
abpasmita.in | 25 Sep 2019 10:04 AM (IST)
આ તસવીરમાં એવિન લુઈસ પોતાની પત્ની સાથે સ્નાન કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં લુઈસની પત્ની શારાના અલી તેની પીઠ ઉપર સાબુ લગાવી રહી છે અને તેને ભેટી રહી છે.
ટી-20 ક્રિકેટના આક્રમક બેટ્સમેન અને વેસ્ટ ઈન્ડીઝના ઓપનર એવિન લુઈસે એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરમાં એવિન લુઈસ પોતાની પત્ની સાથે સ્નાન કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં લુઈસની પત્ની શારાના અલી તેની પીઠ ઉપર સાબુ લગાવી રહી છે અને તેને ભેટી રહી છે. એવિન લુઈસ હાલના દિવસોમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં નેવિસ પેટ્રિયટ્સ તરફથી રમી રહ્યો છે. ક્રિકેટમાં બ્રેક મળતાં જ તે પોતાના ફેમિલી સાથે વેકેશન એન્જોય કરતો જોવા મળ્યો હતો.