વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: સેમીફાઈનલમાં ગૌરવ બિધુરીનો થયો પરાજય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 01:42 PM (IST)
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: સેમીફાઈનલમાં ગૌરવ બિધુરીનો થયો પરાજય
1

ગૌરવ આ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ બનાવવાના નજીક આવીને ચૂકી ગયો છે. ત્યાં જો તેને જીત મળતી તો તે ચેમ્પિયનશિપ ફાઈનલમાં જગ્યા બનાવનાર પ્રથમ ભારતીય બનતો.

2

નવી દિલ્લી: ભારતના યુવા મુક્કેબાજ ગૌરવ બિધુરી ગુરુવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના 56 કિગ્રા ભારવર્ગની સેમીફાઈનલમા પરાજય થયો છે. ગૌરવને અમેરિકાના ડ્યૂક રાગાનાને 5-0થી માત આપી હતી. આ સાથે ગૌરવને ચેમ્પિયનમાં કાંસ્ય પદકથી સંતોષ કરવો પડ્યો છે.

3

24 વર્ષના ગૌરવ આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ઉતર્યા હતા. તે આ ચેમ્પિયનશિપ પદક જીતનાર ચોથો ભારતીય મુક્કેબાજ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: સેમીફાઈનલમાં ગૌરવ બિધુરીનો થયો પરાજય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો