વિરાટને આપવામાં આવેલા શૂઝ સફેદ અને ગોલ્ડન રંગના છે. તેમાં પ્યૂમા સ્પાઇક 19.1 છે. આ સ્પેશિયલ એડિશન શૂઝ છે. કંપનીએ આ પ્રકારના માત્ર 150 શૂઝ જ બનાવ્યા છે. વિશ્વના 150 લોકો જ આ શૂઝ પહેરી શકશે. શૂઝની કિંમતનો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
કોહલીએ કહ્યું કે, પ્યૂમા પરિવારથી આ વિશેષ સન્માન મેળવીને ગૌરવ અનુભવી રહ્યો છું. અમારે ખૂબ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ ભાગ લેવાનો છે. હું પ્યૂમાના ગોલ્ડન શૂઝ પહેરીને મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છું. મને હંમેશાથી સફેદ અને ગોલ્ડ પસંદ છે. આ ડિઝાઇન મારી શરતો અને સ્ટાઇલ મુજબ જ છે.
શૂઝની કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
વર્લ્ડકપને લઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું, જાણો વિગત
વર્લ્ડકપમાં સફળતા માટે કોચ રવિ શાસ્ત્રીએ કોના લીધા આશીર્વાદ, કોણ હતું સાથે, જાણો વિગત
સમલૈંગિક સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારી ખેલાડીએ બહેન પર લગાવ્યો મોટો આરોપ, જાણો વિગત