લોર્ડ્સઃ વર્લ્ડકપની ફાઈનલ હોવાના કારણે ખેલાડીઓની સાથે ફેન્સ પણ ઉત્સાહિત છે. લોર્ડ્સના મેદાન પર આજે ફેન્સની આવી જ દિવાનગી તમામ હદ પાદ કરતી જોવા મળી હતી. એક મહિલા ફેને સ્ટેન્ડમાંથી કૂદીને મેદાનની અંદર આવવાની કોશિશ કરી હતી. જોકે સુરક્ષા કર્મચારીએ તેને ત્યાં જ રોકી દીધી હતી. સુરક્ષા કર્મચારીઓ મહિલા પર અથાગ મહેનત બાદ કાબુ મેળવ્યો હતો અને તેને મેદાનની અંદર જવાથી રોકી દીધી હતી.
વૃદ્ધ મહિલા ફેનનો યોર્કર જોઈને હેરાન રહી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ
વર્લ્ડકપ વિજેતા ટીમને નથી મળતી Trophy, હારનારી ટીમને મળશે આટલા રૂપિયા, જાણો વિગત
વર્લ્ડકપ ફાઈનલઃ મહિલા ફેને કર્યું એવું કે.......
abpasmita.in
Updated at:
14 Jul 2019 06:47 PM (IST)
વર્લ્ડકપની ફાઈનલ હોવાના કારણે ખેલાડીઓની સાથે ફેન્સ પણ ઉત્સાહિત છે. લોર્ડ્સના મેદાન પર આજે ફેન્સની આવી જ દિવાનગી તમામ હદ પાદ કરતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -