PICS: મહેંદી અને કોકટેલ પાર્ટીમાં યુવી-હેઝલે આમ કરી મસ્તી, વિરાટ સહિતના ક્રિકેટર્સ રહ્યા હાજર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવી અને હેઝલે લગ્નની કંકોત્રી એકદમ હટકે ડિઝાઈન કરાવી છે.
આઠ ડિસેમ્બરે દિલ્લીમાં રિસેપ્શન રાખવામાં આવશે.
પાંચ ડિસેમ્બરે દિલ્લીમાં સંગીત
30 ડિસેમ્બર એટલે કે આજે હેઝલ અને યુવરાજના ગુરૂદ્વારા શીખ વિધિથી લગ્ન થશે. અને રાત્રે ભારતીય ક્રિકેટ ટીમને પાર્ટી આપશે.
જ્યારે 2જી ડિસેમ્બરે ગોવામાં હિંદુ રીતિ-રિવાજથી લગ્ન થશે. અને રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રીજી ડિસેમ્બરે યુવરાજના ગોવાના ઘરે બ્રંચનું આયોજન કરવામાં આવ્યું છે.
ચંડીગઢ: ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ કીચની મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી. જેમાં યુવરાજ અને હેઝલે મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યુ હતું. યુવી-હેઝલની સંગીત સેરેમની ચંદીગઢની ધ લલિત હોટલમાં યોજાઇ રહી છે. વિરાટ કોહલી કોચ અનિલ કુંબલે સહિતની ટીમ યુવરાજ સિંહની સંગીત સેરેમનીમાં પહોચી હતી. યુવરાજ સિંહે સંગીત સંધ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -