PICS: શાહરૂખની આ હિરોઈન સાથે ઝાહિર ખાન છે રિલેશનશીપમાં? યુવીના લગ્નમાં પણ હતા સાથે
આ ઉપરાંત રોહિત શર્માના ટ્વિટથી પણ સમજાય છે કે તે કઈ તરફ ઈશારો કરી રહ્યા છે. તેણે લખ્યું છે કે, “Brotherman down! Best wishes to my older brother @YUVSTRONG12 ! All eyes on @ImZaheer now.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આ પહેલા ઝાહિર ખાન કિસના ફિલ્મની અભિનેત્રી ઈશા શરવાની સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં હતો.
SpotboyE ના એક અહેવાલ મુજબ, સાગરિકા ક્રિકેટર-એક્ટર અંગદ બેદીની સારી મિત્ર છે. અને અંગદે દોઢેક વર્ષ પહેલા સાગરિકા અને ઝાહિરની ઓળખાણ કરાવી હતી. અને હવે તે બંને તેમની રિલેશનશીપ જાહેર કરવા તૈયાર છે.
તે બંનેએ એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
મુંબઈ: શાહરૂખ ખાને સાથે ચક દે ઈંડિયામાં ચમકનારી સાગરિકા ઘાટગે અને ભારતીય બોલર ઝાહિર ખાન સાથે ચૂપકે ચૂપકે ડેટ કરી રહી છે. જ્યારે યુવરાજ સિંહ અને હેઝલ કિચના ગોવાના લગ્ન સમયે વિરાટ-અનુષ્કા ઉપરાંત ઝાહિર અને સાગરિકા પણ બધાની નજરે પડ્યા હતા.
યુવી-હેઝલના લગ્નમાં આવેલા મહેમાને એક એન્ટરટેઈનમેંટ સાઈટને જણાવ્યું હતું કે સાગરિકા અને ઝાહિર હાથમાં હાથ નાખીને લગ્નમાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -