PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે, જાણો શું છે આખો કાર્યક્રમ?
05:50 કલાકે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ જવા રવાના થશે. 06:10થી 07:10 કલાક સુધી ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 07:10 વાગે ઈન્ડોર સ્ટેડીયમથી સુરત એરપોર્ટ જવા રવાના થશે. 07:30 કલાકે સુરત એરપોર્ટથી પ્રસ્થાન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App03:30 કલાકે સુરત એરપોર્ટથી દાંડી-નવસારી જવા રવાના થશે. 03:50 વાગેથી 05:30 વાગ્યા સુધી દાંડી-નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 05:30 વાગે દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના થશે.
નરેન્દ્ર મોદીનું 12:35 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે ત્યાર બાદ 01:30થી 2:00 વાગે સુધી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુર્હૂત તથા સભા યોજશે. 2 વાગે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ-રામપુરા જવાના રવાના થશે. 02:20થી 03:05 વાગે વિનસ હોસ્પીટલ રામપુરા ખાતે હોસ્પીટલ બિલ્ડીંગનું ઉદધાટન તથા સભા કરશે. 03:05 વાગે વિનસ હોસ્પીટલથી સુરત એરપોર્ટ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 30મી જાન્યુઆરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહુર્ત કરશે. ખાતમૂહુર્ત બાદ PM મોદી એરપોર્ટ ખાતે સભાને સંબોધન કરશે. સુરત બાદ PM મોદી નવસારીના દાંડીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. દાંડીના કાર્યક્રમ પુરો થયા બાદ PM મોદી સુરત પરત ફરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -