Best Mobile Deal On Amazon: અમઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટવલ સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે શરૂ થઇ હતી, હવે તમામ ગ્રાહકો માટે ખુલ્લી થઇ ગઇ છે. આમાં મોબાઇલ ફોન પર મોટી અને સસ્તી ઓફર મળી રહી છે. ડીલમાં ન્યૂ લૉન્ચ ફોન 6 હજાર રૂપિયાથી પણ ઓછામાં ખરીદી શકો છો. અમેઝૉન સેલ 23 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઇ ચૂક્યો છે. આ દરમિયાન SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. સેલમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ એક્સચેન્જ બૉનસ મળશે. જેમાં જુના ફોન કે ટેબલેટ આપવા પર 14 હજાર રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છો.
Amazon Great Indian Festival Sale Deals And Offers -
1-Redmi A1 (2GB RAM, 32GB Storage) | Helio A22 | 5000 mAh Battery | 8MP AI Dual Cam | Leather Texture Design
આ ફોનની કિંમત 6,299 રૂપિયાથી શરૂ થાય છે પરંતુ ડીલમાં આ 5,499 રૂપિયામાં મળી રહ્યો છે. આ સેલ પ્રાઇમ અને સામાન્ય ગ્રાહકો માટે છે. આ ફોનની ખરીદી પર 1,250 રૂપિયાના હેડફોન ફ્રી મળી રહ્યાં છે. ફોનમાં 2GB RAM ની સાથે 32GB સ્ટૉરેજ છે. ફોનમાં 6.52 ઇંચની HD ડિસ્પ્લે છે, ફોનમાં ડ્યૂલ AI કેમેરા છે જેમાં મેન કેમેરા 8MP નો છે અને સેલ્ફી કેમેરો 8MP નો છે. ફોનમાં બે 4G સિમનો ઓપ્શન છે. ફોનમાં 5000mAh ની બેટરી છે અને સાથે જ આ ફોન 10W નુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
2-realme narzo 50i Prime (Dark Blue 3 GB RAM +32 GB Storage) Octa-core Processor | 5000 mAh Battery
ફોનની કિંમત 7,999 રૂપિયા છે અને ડીલમાં 6,499 રૂપિયામાં મળશે, આમાં SBI બેન્કનુ કેશબેક સામેલ છે. આ ફોનની સાથે 1,250 રૂપિયાના હેડફોન ફ્રી મળી રહ્યાં છે. આ ફોનમાં 3 GB RAM અને 32 GBનુ સ્ટૉરેજ છે 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં જો 5% પણ બેટરી બચી છે તો સ્ટેન્ડ બાય મૉડ પર 45 કલાક સુધી ચાલી શકે છે. ફોનમાં 8MP નો AI કેમેરો અને 5 MP નો સેલ્ફી કેમેરો છે. ફોનની 6.5 ઇંચની HD ડિસ્પ્લે છે.
3-Samsung Galaxy M13 (Aqua Green, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus Samsung Galaxy M13
આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે, જે હાલ 37% ડિસ્કાઉન્ટ બાદ 9,499 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન SBI બેન્કના 1000 રૂપિયાના ઇન્સટન્ટ કેશબેક બાદ 8,499 રૂપિયામાં મળી રહ્યો છે અને 23 સપ્ટેમ્બરથી તમામને આ કિંમતે મળશે.
આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50MP નો મેન કેમેરો, બીજો કેમેરો 5MPનો અલ્ટ્રા વાઇડ અને ત્રીજો 2MP નો ડેપ્થ સેન્સર કેમેરો છે. ફોનના કેમેરામાં ઓટોફોકસનુ ફિચર પણ છે. ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 6.6 ઇંચની સ્ક્રીન છે જેની ડિસ્પ્લે HD+LCD પેનલ છે. ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવશે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે.
4-iQOO Z6 Lite 5G (Stellar Green, 4GB RAM, 64GB Storage) | World's First Snapdragon 4 Gen 1 | Best in-Segment 120Hz Refresh Rate | 5000mAh Battery | Travel Adapter to be Purchased Separately
આ ફોનની કિંમત છે 15,999 રૂપિયા પરંતુ લૉન્ચિંગ ઓફરમાં 13% નુ ડિસ્કાઉન્ટ બાદ મળી રહ્યો છે 13,999 રૂપિયામાં. આ ફોનને SBI ના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને 750 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ કૂપન છે, જે પછી આને 11,499 રૂપિયામા ખરીદી શકો છો. આ ફોન પર 13,299 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
5G વાળા આ ફોનમાં 6.58 ઇંચની મોટી ફૂલ HD સ્ક્રીન છે. ફોનમાં 50MP નો કેમેરો છે, જેમાં ઓટોફોકસ છે. ફોનમાં 18W નુ ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000mAhની બેટરી છે. આ ફોનમાં 4-layered લિક્વિડ કૂલિંગ સિસ્ટમ છે.
5-Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera
4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા આ ફોનની કિંમત છે 16,999 પરંતુ સેલમાં મળી રહ્યો છે 32% ના પછી આને 11,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખરીદી પર SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,150 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, જે પછી આને 10,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 10,700 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.