Great Indian Festival Finale Days : 10 હજાર રૂપિયાથી ઓછા બજેટમાં સારો ખરીદવાનો વિચારી રહ્યાં છો, તો અહીં બેસ્ટ ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો. આ લેટેસ્ટ લૉન્ચ ફોન છે, જેના ફિચર્સ શાનદાર છે, અને કિંમત એકદમ ઓછી છે. અમેઝૉન સેલના ફિનાલે ડેઝમાં બસ 23 ઓક્ટોબર સુધી આ ફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને સાથે જ આ છેલ્લો ચાન્સ છે ડિસ્કાઉન્ટ કૂપન અને કેશબેકનો લાભ ઉઠાવવાનો.
1-Lava Yuva Pro (3GB RAM, 32GB Storage) - Metallic Black| 13 MP AI Triple Camera |Side Fingerprint Sensor| Long Lasting 5000 mAh Battery| 6.5 inch(16.5cm) HD+ Display
તાજેતરમાં જ લૉન્ચ થયેલા આ ફોનની કિંમત છે 9,499 રૂપિયા પરંતુ ડીલમાં ખરીદી શકો છો 18% ના ડિસ્કાઉન્ટ બાદ 7,799 રૂપિયામાં. ફોન પર 1,250 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને 7,400 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
ફોનમાં LED Flashની સાથે 13 MP નો ત્રિપલ રિયર કેમેરો છે અને સાથે જ 8 MPનો સેલ્ફી કેમેરો છે.
પ્રીમિયમ મિરર ફિનિશની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.5 છે અને HD+ IPS Notch ડિસ્પ્લે છે.
પ્રાઇવસી અને સિક્યૂરિટી માટે ફોન ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ આઇડી સેન્સર છે.
ફોનમાં 5000mAhની બેટરી છે જેમાં લગભગ 38 કલાક સુધીનો ટૉકટાઇમ છે, અને 10 કલાક સુધી વીડિયો પ્લે કરી શકો છો.
2-Samsung Galaxy M13 (Aqua Green, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus
10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ધડાધડ વેચાનારો આ બેસ્ટ સેલિંગ ફોન છે. સેમસંગના આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે, પરંતુ ડીલમાં 37% ના ડિસ્કાઉન્ટ બાદ 9,499 રૂપિયામાં મળી રહ્યું છે. ફોન 1000 રૂપિયાનુ કેશબેક અને 9 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બૉનસ છે, ફોનમાં 50MP નો ત્રિપલ રિયર કેમેરો છે જેમાં 50MP નો મેન કેમેરો છે. ફોનની સ્ક્રીન 6.6 ઇંચની છે, અને બેટરી 6000mAh ની છે, જેમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
3-Redmi A1 (Light Blue, 2GB RAM, 32GB Storage) | Helio A22 | 5000 mAh Battery | 8MP AI Dual Cam | Leather Texture Design | Android 12
આ ફોનની કિંમત 8,499 રૂપિયા છે, જે સેલમાં 30% ના ડિસ્કાઉન્ટ બાદ 6,299 રૂપિયામાં મળી રહ્યો છે. ફોન પર 780 રૂપિયાનુ કેશબેક, 200 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપર અને 5,850 રૂપિયાનું એક્સચેન્જ બૉનસ છે.
ફોનમાં ડ્યૂલ AI કેમેરા છે જેમાં મેન કેમોર 8MP નો છે અને સેલ્ફી કેમેરો 8MP નો ફોનની સ્ક્રીન 6.52 ઇંચની HD વાળી છે. સાથે જ 5000mAhની બેટરી છે અને સાથે જ આ ફોન 10W ની ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.