Amazon Offer On Kent Atta and Bread Maker: જો તમને બ્રેડ ખાવાની ગમતી હોય તો તમે ઘરે જ આસાનીથી બ્રેડ બનાવીને ખાઇ શકો છો. હાલમાં અમેઝૉન પર Kent Atta and Bread Makerની ડીલ જરૂર ચેક કરો. આ ફૂલઓટોમેટિક Bread Maker ડીલમાં 4 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યું છે. આમાં બ્રેડ બનાવવા કે કોઇપણ રીતે લોટ બાંધવો એકદમ આસાન છે. તમારે બસ ડિટેચેબલ બૉક્સમાં ઇન્ગ્રીડિએન્ટ નાંખવાનુ છે, આ પછી પ્રી સેટ મેન્યૂ સિલેક્ટ કરવાનુ છે, અને પછી કંઇજ કરવાની જરૂર નથી. સિલેક્ટ ટાઇમ બાદ તમારી પસંદગીની બ્રેડ કે લોટ તૈયાર કરવાનો છે, તે રેડી જઇ જશે. 


કેન્ટ બ્રેડ મેકર અમેઝૉનની સૌથી વેચાનારી પ્રૉડક્ટમાંની એક છે. આ બ્રેડ મેકરના સૌથી વધુ 2,500 રિવ્યૂ છે, અને સ્ટાર રેટિંગ છે. આ બ્રેડ મેકરની કિંમત 10 હજાર રૂપિયા છે પરંતુ ડીલમાં 30% નુ ડિસ્કાઉન્ટ છે. આ પછી આને 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પછી Axis Miles & Moreના ક્રેડિટ કાર્ડ પરથી ખરીદવા પર હજાર રૂપિયાનુ ઓફ છે, Standard Chartered અને HSBCના કાર્ડથી EMI કરવા પર 1,750 રૂપિયા કે 10% નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. 


કઇ રીતે કામ કરે છે Kent Atta and Bread Maker-


આ ટૂ ઇન વન પ્રૉડક્ટ છે જેમાં તમે બ્રેડ પણ બનાવી શકો છો, અને લોટ પણ બાંધી શકો છો.
આ ફૂલ ઓટોમેટિક લોટ એન્ડ બ્રેડ મેકર છે, જે માત્ર વન ટચ બટનથી ચાલે છે.
આમાં 19 ઓટોમેટિક પ્રોગ્રામ છે જેમાં તમારી જરૂરિયાત પ્રમાણે પ્રોગ્રામ સેટ કરી શકો છો.
આમાં મલ્ટીગ્રેન, હોલવીટ કે પોતાની ચૉઇસની કોઇપણ બ્રેડ બનાવી શકો છો.
આમાં રોટલી, પુરી, પિઝ્ઝા કે કોઇપણ ડિશ માટે આસાનીથી લોટ બાંધી શકો છો.
આમાં ડિટેચેબલ મિક્સિંગ બાઉસ છે, જેને કામ બાદ આસાનીથી સાફ કરી શકો છો.
આ 500 વૉટ વીજળી કન્ઝ્યૂમ કરે છે, અને આ બ્રેડ મેકરમાં dough pan, માપનારી ચમચી અને કપ અને એક નીડિંગ પેનલ રિમૂવર સાથે આવે છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.