Amazon Festival Sale: જો લેપટોપ ખરીદવાનું મન હોય અને વધારે ખર્ચ ન કરવો હોય તો અમેઝોનથી લેપટોપ ખરીદી શકાય છે. તેની એમઆરપી પર ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે જૂનું લેપટોપ આપવા પર એક્સચેન્જ બોનસ છે અને 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટંટ કેશબેક પણ મળે છે.


Link For Amazon Great Indian Festival Sale


Dell 15 (2021) લેપટોપ i3-1115G4, 8GB, 256GB SSD, Win 10 + MS ઓફિસ, ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ, 15.6" (39.61 cms) FHD ડિસ્પલે, કાર્બન રંગ (Inspiron 3511, D560581WIN9BE)


અમેઝોન પર ડેલના આ લેપટોપ પર શાનદાર ઓફર મળી રહી છે. આ મોડલની કિંમત 56,776 છે પરંતુ 26 ટકા છૂટ બાદ 41,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ મોડલ પર 14,786 રૂપિયાની બચત થઈ રહી છે.


BuyDell 15 (2021) લેપટોપ i3-1115G4, 8GB, 256GB SSD, Win 10 + MS ઓફિસ, ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ, 15.6" (39.61 cms) FHD ડિસ્પલે, કાર્બન રંગ (Inspiron 3511, D560581WIN9BE)


HP Chromebook 14a-na0003TU 14-ઈંચ પાતળું અને હલકું ટચસ્ક્રીન લેપટોપ (Intel N4020/4GB/64GB SSD + 256GB એક્સાપન્ડેબલ/Chrome OS/1.46 kgs લાઇટ)


એચપીના આ મોડલ પર 9 ટકાની છૂટ છે. આ લેપટોપની મૂળ કિંમત 29,741 છે પરંતુ છૂટ બાદ 26,990 રૂપિયામાં મળી રહ્યું છે.


Buys HP Chromebook 14a-na0003TU 14-ઈંચ પાતળું અને હલકું ટચસ્ક્રીન લેપટોપ (Intel N4020/4GB/64GB SSD + 256GB એક્સાપન્ડેબલ/Chrome OS/1.46 kgs લાઇટ)


HP Ryzen 5 5600H 16.1-ઈંચ (40.9 cm) FHD ગેમિંગ લેપટોપ (8GB RAM/512GB SSD/4GB GTX 1650 ગ્રાફિક/ફ્લિકર ફ્રી ડિસ્પ્લે/Windows 10/MS Office/Mica સિલ્વર/2.48 Kg) આ લેપટોપની મૂળ કિંમત 76,020 રૂપિયા છે પણ 22 ટકા છૂટ બાદ 58,990 રૂપિયા છે.


Acer Nitro 5 11th Gen Intel કોર i5-11400H 15.6-ઈંચ ફૂલ HD 144Hz ગેમિંગ લેપટોપ (8GB RAM/256 SSD+1TB HHD/W10H/RTX 3050 ગ્રાફિક/શેલ કાળો/2.4 Kgs/RGB બેકસિટઃ આ લેપટોપ પર 32 ટકાની છૂટ મળી રહી છે. એક લાખ રૂપિયાની એમઆરપી વાળું આ લેપટોપ 67,990 રૂપિયામાં મળી રહ્યું છે. લેપટોપ પર 32,010 રૂપિયાની બચત થઈ રહી છે.


Buy Acer Nitro 5 11th Gen Intel કોર i5-11400H 15.6-ઈંચ ફૂલ HD 144Hz ગેમિંગ લેપટોપ (8GB RAM/256 SSD+1TB HHD/W10H/RTX 3050 ગ્રાફિક/શેલ કાળો/2.4 Kgs/RGB બેકસિટઃ


Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.