Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC --
ઇલેક્ટ્રૉનિક કંપની વર્લપુલના આ AC પર 47 ટકાનુ ડિસકાઉન્ટ મળી રહ્યું છે. છૂટ બાદ તમે આ ACને માત્ર 29,990 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. જોકે આની અસલ કિંમત 56,900 રૂપિયા છે. પરંતુ અમેઝોન પર આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Haier 1.5 Ton 3 Star Split AC--
Haierના AC પર પણ લગભગ 48 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. છૂટ બાદ 54,500 કિંમત વાળુ AC તમે માત્ર 28,300 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
AmazonBasics 1.5 Ton 3 Star 2019 Split AC--
આ મૉડલ પર તમને માત્ર 44 ટકાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આને તમે 43300 રૂપિયાની જગ્યાએ 24439 રૂપિયામાં ખરીદી શકો છો. આમાં R-32 ગેસનો યૂઝ કરવામાં આવ્યો છે, પર્યાવરણ પ્રમાણે આ એસી એકદમ ફિટ છે.