OPPO F21s Pro On Amazon: 20 હજારના બજેટમાં બેસ્ટ ફોન ખરીદવા ઇચ્છો છો, તો અમેઝૉન પર OPPO F21s Pro ની ડીલ જરૂર ચેક કરી લો. આ ફોન પર લૉન્ચ થતાંની સાથે જ 5 હજારનુ ડિસ્કાઉન્ટ, 2,000 રૂપિયાનુ કેશબેક, અને અને 15 હજાર રૂપિયાથી વધુનુ એક્સચેન્જ બૉનસ છે. ફોનનો કેમેરો, બેટરી તો શાનદાર છે, સાથે જ લૂકમાં પણ આ ફોન ખુબ સ્માર્ટ છે. હાલમાં અમેઝૉન પર આનુ પ્રી બુકિંગ ચાલી રહ્યું છે, અને આને 19 સપ્ટેમ્બરથી ખરીદી શકો છો. 


1-OPPO F21s Pro (Dawnlight Gold, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers - 
આ ફોનની કિંમત 27,999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 22,999 રૂપિયામાં પ્રી બુક કરી શકો છો, ફોનને SBI કાર્ડથી પ્રી બુક કરવા પર 2,500 નુ ઇન્સ્ટેન્ટ કેશબેક છે, આ ફોન પર 15,500 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. ફોન 19 સપ્ટેમ્બરથી મળશે. 


કેવો છે ફોનનો કેમેરો - 
ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં ફોન કેમેરા AIના 64MP નો છે. ફોનમાં ડેપ્થ કેમેરા અને બીજો માઇક્રોલેન્સ કેમેરો છે. જેનાથી નાના ઓબ્જેક્ટની તસવીર કરી શકાય છે. ફોનમાં 32MPનો શાનદાર સેલ્ફી કેમેરો છે, જેનાથી Sony IMX709 Sensor લાગેલો છે.


ફોનના બીજા ફિચર્સ - 
ફોનની અલ્ટ્રા સિમ રેટ્રૉ ડિઝાઇન છે, અને ફાયબર ગ્લાસ લેધર ફિનિશ લૂક છે. ફોનમાં નૉટિફિકેશન માટે Orbit લાઇટ આપવામા આવી છે. 
ફોનમાં 4500 mAhની બેટરી છે જે 33W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે, આ ફિચરથી ફક્ત 5 મિનીટમાં ફોન 3 કલાક સુધી ચાર્જ થઇ જાય છે.
ફોનમાં 6.43 ઇંચની FHD AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં ગેમિંગ મૉડ છે, જેનાથી કોઇ ફોન કૉલ કે નૉટિફિકેશનને બંધ કરી શકો છો.
ફોનને બ્લેક અને ગૉલ્ડ બે શેડમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.