નવી દિલ્હીઃ Meta જલદી યૂઝર્સને લઇને એક ખાસ ઓફર કરી શકે છે. સોશ્યલ મીડિયા દિગ્ગજ કંપની એક નવી પ્રૉડક્ટ ઓર્ગોનાઇઝેશન સેટઅપ કરી રહી છે, જેનુ કામ Facebook, Instagram અને WhatsApp પર પેડ ફિચર્સ માટે કામ કરવુ પડશે. આ યૂનિટની પ્રમુખ પ્રતિતિ રાય ચૌધરી હશે, જે પહેલા Meta ની હેડ ઓફ રિસર્ચ રહી ચૂકી છે
અન્ય સોશ્યલ મીડિયા કંપનીઓની વાત કરીએ તો Snap અને Twitter પહેલાથી જ પેડ સર્વીસીસ ઓફર કરે છે, આમાં યૂઝર્સને Twitter Blue અને Snapchat+ ના નામથી સર્વિસ મળે છે, આ સર્વિસીસ અંતર્ગત કંપની કેટલાય એક્સક્લૂસિવ ફિચર્સ ક્રિએટર્સને આપે છે.
શું છે કંપનીનો પ્લાન ?
The Vergeના રિપોર્ટ અનુસાર, મેટા એક નવા ડિવીઝનને તૈયાર કરી રહી છે, જેનુ નામ New Monetization Experiences છે. આ ડિવીઝનના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ માટે પેડ ફિચર્સ પર ફોક કરવુ પડશે. આ ટીમને પ્રતિતિ રાય ચૌધરી લીડ કરશે.
રિપોર્ટમાં એ જાણકારી ઇન્ટરનલ મેમોના હવાલાથી આપવામાં છે, આ કોઇ પહેલીવાર નથી કે આ ફિચરની ચર્ચા શરૂ થઇ હોય, આ પેડ ફિચર્સ કેવુ હશે હાલમાં આના વિશે કોઇ જાણકારી નથી. રિપોર્ટ્સનુ માનીએ તો કંપની પોતાની એડ્સ બિઝનેસને વધારવા લાગી છે, અને યૂઝર્સને પૈસા આપીને એડ્સ ઓફ કરવાનો ઓપ્શન આપવાના પ્લાનિંગમાં નથી. આ જાણકારી મેટાના હેડ ઓફ એડ્સ એન્ડ બિઝનેસ પ્રૉડક્ટ્સ John Hegemanએ એક ઇન્ટરવ્યૂમાં આપી છે.
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે