Digital Gold on Paytm: ડિજીટલ સોનુ ખરીદવુ આસાન છે અને કેટલાય લોકો માટે આ વાસ્તવિક સોનુ ખરીદવાની સરખામણીમાં ઓછી ઝંઝટ વાળુ પણ પણ બની શકે છે. ડિજીટલ સોના વિશે બધુ જુઓ અને તમે અહીં આ ભૌતિક સોનાને કેમ ખરીદવા માંગો છો.  જે પ્લેટફોર્મ પર તમે આસાનીથી સોનુ ખરીદી શકો છો, તેમાંથી એક પેટીએમ છે. પેટીએમ પર ગૉલ્ડબેક ઓફર અંતર્ગત પેટીએમ ગૉલ્ડથી પહેલીવાર સોનુ ખરીદવા પર ત્રણ ટકા મેક્સિમમ 100 રૂપિયાનુ ગૉલ્ડબેક મળશે.

  


Install and set up Paytm: જોત મે તમારા ફોનમાં ક્યારેય Paytm  ઇન્સ્ટૉલ નથી કર્યુ તો તમે ગૂગલ પ્લે સ્ટૉર/એપલ એપ સ્ટૉર પરથી પેટીએમ ઇન્સ્ટૉલ કરી શકો છો. તમે આને તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરી દેશો તો આના પર શૉપિંગ કરવામાં તમને આસાની રહેશે. જો તમે પહેલાથી જ પેટીએમના યૂઝર છો તો તમારે આ સ્ટેપ્સની જરૂર નથી. 


પેટીએમ એપમાં હૉમપેજ પર તમને સર્ચબારમાં જઇને Gold સર્ચ કરવુ પડશે. જ્યારે તમે સર્ચ કરશો તો તમને Gold લખેલુ દેખાશે. તેની સાથે એક આઇકૉન પણ દેખાશે. તેના પર ટેપ કરો. હવે તમે પેટીએમ ગૉલ્ડના પેજ પર જશો. 


હવે તમારી સામે ગૉલ્ડ ખરીદવા માટે તેની કિંમત આવી રહી હશે. હવે તમે બે રીતે ગૉલ્ડ ખરીદી શકો છો. એક તો એમાન્ટ નાંખીને કટેલાનુ ગૉલ્ડ ખરીદવુ છે, અને બીજુ વજન નાંખીને કેટલાનુ સોનુ ખરીદવુ છે. તમે જે રીતે સોનુ ખરીદવા માંગો છો ખરીદી શકો છો. તમે ગૉલ્ડનુ વજન નાંખશો તો ગૉલ્ડનુ પેમેન્ટ આવી જશે કે તમારે કેટલુ પે કરવાનુ છે.  


હવે તમને ગૉલ્ડ ખરીદવા માટે પેમેન્ટ કરવાનુ છે. જો તમારી પાસે પ્રૉમો કૉડ છે તો પેમેન્ટ કરતા પહેલા તમે તેને Apply કરીને પ્રૉસેસ કરી દો. જેથી તમને  કેશબેક કે ગૉલ્ડ બેક મળી શકે. વિના પ્રૉમોકૉડના પેમેન્ટ કરવાથી તમે કોઇપણ ઓફરનો ફાયદો નહીં ઉઠાવી શકો.