Free Fire Max: ફ્રી ફાયર મેક્સ રમતા ખેલાડીઓ આ ગેમમાં આયોજિત ઈવેન્ટ્સની લાંબી રાહ જોતા હોય છે. ગેમર્સ હંમેશા આવી ઈવેન્ટ્સની રાહ જુએ છે, જેના દ્વારા તેઓ સરળતાથી કેટલીક ખાસ ગેમિંગ વસ્તુઓ મેળવી શકે, અને તેના દ્વારા તેઓ તેમના ગેમપ્લેમાં સુધારો કરી શકે. આજકાલ ફ્રી ફાયર મેક્સમાં આવી જ એક ઇવેન્ટ આવી છે, જેનું નામ છે ફેડેડ વ્હીલ લક રૉયલ ઇવેન્ટ (Faded Wheel Luck Royale Event).

આ ઇવેન્ટમાં યૂઝર્સને Boom and Crackle Emote, Weapon Loot Crate, અને Special Elimination Grenade ની સાથે સાથે Loot Box અને Armor Crate જેવી ગેમિંગ આઇટમ્સ પણ મળી શકે છે, આ  ગેમિંગ આઇટમ્સને મેળવ્યા બાદ  ગેમર્સના ગેમિંગ એક્સપીરિયન્સમાં ખુબ જ સુધારો જોવા મળી શકે છે. 

Free Fire Max Faded Wheel ફ્રી ફાયર મેક્સની આ નવી ઈવેન્ટ આ ગેમમાં આગામી ઘણા દિવસો સુધી એક્ટિવ રહેવાની છે. આનો અર્થ એ છે કે આગામી થોડા દિવસો માટે, ગેમર્સને ઇવેન્ટમાં ભાગ લેવાની અને આ ગેમિંગ વસ્તુઓ સરળતાથી મેળવવાની તક છે.

ગેમર્સને આ ઇવેન્ટમાં સ્પિન કરવું પડશે, જે પછી તે Boom and Crackle Emote, Cube Fragment, Flaming Weapon Loot Crate, Loot Box, Soldier Pixel Grenade, Cheetah Loot Crate, Armor Crate, અને Backpack જેવા એક્સક્લૂસિવ ગેમિંગ આઇટમ્સને બિલકુલ મફતમાં મેળવી શકો છો. આ ગેમિંગ આઇટમ્સમાંથી ગેમર્સનો લૂક બેસ્ટ થાય છે અને તેની એબિલિટી અને પાવર પણ વધે છે. 

ફ્રી ફાયર મેક્સમાં ઇનામનું લિસ્ટ - Boom and Crackle Emote2 Cube FragmentFlaming Weapon Loot CrateLoot BoxSoldier Pixel GrenadeCheetah Loot CrateArmor CrateBackpack

કઇ રીતે મેળવશો રિવૉર્ડ્સ ? ફ્રી ફાયર મેક્સ ગેમ ઓપન કરો. હવે લોબીના ડાબા ખૂણામાં લક રૉયલ સેક્સન પર ક્લિક કરો.હવે તમે બૂમ અને ક્રેકલ ઇવેન્ટ જોશો, તેના પર ક્લિક કરો.હવે તમારે દેખાતી વસ્તુઓમાંથી કોઈપણ બે ગેમિંગ આઇટમ પસંદ કરવી પડશે, જેને તમે પુરસ્કારો તરીકે પ્રાપ્ત કરવા માંગતા નથી.હવે 2 હીરા અને સ્પિન ખર્ચો.સ્પિન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને તમારો પુરસ્કાર મળશે.

આ પણ વાંચો

YouTube પરથી ગાયબ થઇ શકે છે Dislike બટન, થશે આ મોટા ફેરફારો